________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
આ કીર્તિસાગરસૂરિ રચિત તે સિવાયની અન્ય વાત કહે તે વાતને બરાબર સાંભળે પણ ભ્રમિત બની ગભરાય નહી. પણ ભીતિની સંભાવના હેય તે પ્રથમથી જ ચેતીને સાવધાન બને અને વખત મુજબ વતે તેજ જાન-માલનું રક્ષણ કરી શકે. માને કે ભયને પ્રસંગ આવ્યું તે વખતે ગભરાયતે કાંઈ સુઝે નહી.
શ્રા સંખલપુરના દેરાસરમાં બહાવટીઆ ચાર ધા પાડીને દાગીને વિગેરે ચરીને તેના પાસે ગામમાં તે રે ધાડ પાડવા ગયા તે વખતે ગામના લેકે ગભરાવા લાગ્યા. જેમ તેમ ભાગવા લાગ્યા. એક ઘરમાં સધવા બાઈને ખબર પડી અને પાડોશીએ પણ ચેતવણું આપી ત્યારે આ સધવા બાઈ નિર્ભય બની સાવધાન થઈને પિતાના હાથમાંથી બલૈયાચૂડી કાઢી નાખી જેમ કેઈ વિધવા બાઈ હોય તેમ ખુણામાં બેસી માળા ગણવા લાગી. પિતાના પતિને કહ્યું કે તમે બહાર ચાલ્યા જાઓ તે પણ ચાલ્યા ગયે એટલામાં પૈસાદારનું આ ઘર હશે તેમ જાણું ધાડપાડુઓ પહેલાં જ આ ઘરમાં પેઠયા. બાઈએ કહ્યું કે હાલમાં હું વિધવા છું બે ત્રણ મહિનાથી ખુણામાં બેસી માળા ગણ્યા કરું છું ધાડપાડુએ ટેલાં અને આગળ પડેલાં હાંલ્લા દેખી અને વિધવાને દેખી કહ્યું કે પ્રથમ જ આવા ઘરમાં આપણે કયાં આવ્યા. અપશુકન થયા આમ જાણે તે ઘરમાંથી બહાર ગયા અને જે ગભરાયા અને સમય સૂચકતા જેઓએ વાપરી નહી. તેઓએ માર ખાધ અને લુંટાયા તે અધિક. માટે તેવા પ્રસંગે ગભરાવું નહી. અને સમયને ઓળખી સાવધાની શખવી કે જેથી હિત સધાય છે મરણ વખતે પણ જે ગભ
For Private And Personal Use Only