________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
અતર જ્યોતિ હતી, અને વાત કરીને દુકાનની અંદર વેપારીના કથન મુજબ વસ્તુ લેવા ગઈ વખતે પાસેની દુકાને બેઠેલા સુતારે શંકા લાવી તપાસ બરાબર કર્યા સિવાય તે સ્ત્રીના પતિ હજામને દુકાનમાં ગએલીની વાત કરી. તેથી તે હજામ ક્રોધાતુર બની એકદમ આવીને વેપારીને અસ્ત્રો લગાવી કાપી નાંખે અને પિતાને ઘેર આવી તપાસ કર્યા સિવાય પિતાની સ્ત્રીનું નાક કાપી નાંખ્યું. બજારમાં કેલાહલ મચી રહ્યો. અને પિતે ફેજદારની પાસે હાજર થયા. આવા માણસે ઉદુમિત બનેલ હોવાથી અન્ય માણસેના કહ્યા મુજબ સાચુ માની અન્યના પ્રાણેને નાશ કરે છે અને પોતે પિતાની પાયમાલી કરી બેસે છે માટે કઈ અદેખે માણુસ આવીને પિતાના ઘર સંબધી આડું અવળું ભરમાવે અગર સંકટમાં નાંખવા બીજા માણસે સંબંધી અસત્ય બેલી ચાલાકી વાપરે ત્યારે બરોબર તપાસ કરવાની જરૂર છે કારણ કે જગતમાં એવા માણસે છે કે અન્યજનેની સંપત્તિ સહન કરી શક્તા નથી. અગર વેર વિરોધાદિકની વસુલાત કરવા માટે લાગ જોઈને પોતે કાવા દાવા કરીને બીજાઓને પ્રાણેના જોખમમાં લાવી મૂકી છે માટે ખાસ તેવા પ્રસંગે ક્રોધાતુર અનીને ઉતાવળું પગલું ભરવું ન જોઈએ અને તપાસ કરી પછી જે કાર્ય કરવું હોય તે કરવું. તેથી વ્યાવહારિક કાર્યોમાં સુખશાંતિ રહે છે અન્યથા ડગલે ડગલે દખલગીરી કરનાર મળી આવતા હોવાથી કઈ પ્રકારની અનુકુલતા રહેતી નથી અને પ્રતિકુલતા ઉપસ્થિત થાય છે. સમયના જાણકાર ડાલા માણસેની આગળ કઈ આવી આવી ભળતી વાત કહે અગર
For Private And Personal Use Only