________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
આ. કીતિ સાગરસૂરિ રચિત
કહ્યુ કે તારે પેાતાને ઘેરથી કુહાડા
બ્રાહ્મણ ગયા ત્યારે લઈને આવ અને મારા માથામાં માર પછી સેાનામહારા લઈ જા, બ્રાહ્મણે તે મુજબ કર્યુ, પડેલા ઘા એ ચાર દિવસામાં રૂઝાઈ ગયા ત્યારે તેને કહ્યુ કે તે મારેલા કુહાડાના ઘા અ૫દિવસમાં રૂઝાઈ ગયા. પણ હૈ બ્રાહ્મણુ ! તારા લગ્ન પ્રસંગે ભેળા થએલ સ્વજનવગ માં કુતરા તરીકે કહ્યો તે વચનના ઘા કેમયે કરીને રૂઝાતા નથી. બ્રાહ્મણુ શરમના માર્યાં મેલી શકયા નહી. અને પુનઃ પુનઃ માફી માગવા લાગ્યા મારી મ્હાટી ભૂલ થઇ છે હવે આવા વચના માલીશ નહી. એકવાર મહાત્ માફી આપે છે. જેવી પ્રથમ અવસ્થામાં દયા કરી અને સુખી સપત્તિમાનૂ બનાવ્યે. હવે અપરાધી ઉપકાર કરી. સિંહૈ ઉદાર વૃત્તિ હૈાવાથી માફી આપી. આ પ્રમાણે ઘાને રૂઝાવાની દવા-મૌષધિ છે તે પ્રમાણે વચનના જે ઘા હોય તેની પશુ રૂઝવાની દવા છે. અન્તઃકરણથી પુનઃ પુનઃ માફી માગે તેા આ ઘા પણુ રૂઝાય છે માટે શસ્ત્રક્રિકના ઘાની દવા કરી છે તે પ્રમાણે વચનના ઘાની દવા કરો.
.
૭૩ અજ્ઞાની માણસાને કાઈ માણસ આવીને જેમ તેમ ખેલીને ભરમાવે ત્યારે વિચારના ત્યાગ કરી અન્યજનાના પ્રાણાના નાશ કરી બેસે છે અગર મારામારી કરીને પાતે પણ પ્રાણાને જોખમમાં
નાંખવા જેવી આલીશતા કરી બેસે છે.
સાદડી શહેરમાં એક વેપારીની દુકાને હજામની સ્ત્રી કોઇ વસ્તુ લેવા આવી અને વેપારી સાથે વાતચીત કરતી
For Private And Personal Use Only