________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
સ્થળેથી જે સેાના મહારા દેખાય તે લઈને જીવન વ્યવહાર ચઢાવજે, મરણ પામવાથી દુ:ખ, કષ્ટ ખસતા નથી. બ્રાહ્મણ આશીવાદ આપી સેાના મહારા લઈને સ્વઘેર આવ્યા, દરાજ ગુઢ્ઢા પાસેથી પશુ અધિક સેાના મહેારા મળવાથી સંપત્તિમાન અન્યા અને ન્યન્તર-સિંહની ઉપાસના કરતા હાવાથી ગાઢ પ્રીતિ થઈ. એક વખત સ્વ પુત્રના લગ્ન પ્રસંગે આ સિંહને આમત્રણ આપ્યું તમે આવશેા તા મારી શેાભા વધશે માટે જરૂર પધારો, સિંહે કહ્યુ` કે મારા આવવાથી હારા સગા વહાલાં. તેમજ આવેલા ખીજા માણુસા ભય પામી નાશી જશે તેથી હારી થેાલા વધશે નહી. તેની તમે ચિન્તા રાખે નહી. તેઓને સારો રીતે સમજાવીશ. તમારે આવ્યા વિના ચાલશે નહી. તમારે આધારે તે અમા સર્વે સુખી થયા છીએ. માટે જરૂર મારી સાથે સિંહનુ રૂપ ધારણ કરી પધારા. અતિ આગ્રહ હાવાથી તરદેવ સિંહનુ. રૂપ ધારણ કરી તે બ્રાહ્મણની સાથે તેના ઘેર આવ્યા. ૩. પશુ તેને દેખી સ્વજન વર્ગ તથા અન્ય માણસા ભીતિ લાગવાથી ભાગવા લાગ્યા, તેને નાસતા દેખી કહેવા લાગ્યા કે તમેા શા માટે નાશેા છે. આ સિદ્ઘ તા કુતરા જેવા છે. ભાગવાની જરૂર નથી, તે સાંભળી સર્વે શાંતિ પામ્યા. પણ આ સિંહને બહુ લાગી આવ્યું, કે મને કુતરા જેવા બનાવ્યે અત્રે આવ્યા ન હત તા આવુ સમ વેધક વચન સાંભલવાના વખત આવત નહિ. હશે આવ્યા તા આવી જાવું. આમ વિચારી મૌન ધારણ કરીને સ્વ ગુફામાં આવ્યા. ખીજે દિવસે જ્યારે સેાનામઢારા લેવા માટે
:
For Private And Personal Use Only