________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫%
આ. કીર્તિસાગરસૂરિ રચિત જલ્દી ક્યાંથી આવી શકે? આ પ્રમાણે બલવાથી તેની ચેરી પકડાઈ ગઈચાર તરીકે જાહેર થયો અને હાંસીપાત્ર બની ઈન્દ્રને દાગીના પાછા આપવા પડયા. વતનિયમ જે તેને હત તે આવી દશા થાત નહિ. અને હાંસીપાત્ર બનત નહી. ૭૨ ક્રોધાતુર બનીને મારેલા કુહાડાને ઘા વખત જતાં દવા કરવાથી પણ રૂઝાય છે. વચનને
મમભેદક કુઠાર ઘા રૂઝાતા નથી.
આ કહેવત કંઈક અંશે ઠીક છે. તે વચનના ઘા રૂઝાવાની દવા છે, નથી જ. એમ નથી. જે વિરોધી થએલની પાસે જઈને અંત:કરણથી માફી માગે તે તે ઘા પણ રૂઝાય છે. પરંતુ તેમાં માણસાઈને હેય તે. જરૂર માફી આપે થએલ વિધિ
કરે પણ વિરોધી થયેલ અતિ ક્રરાય તે ક્ષમાપના કરતાં પણ ખમાવે નહી તે બનવા જોગ છે પરંતુ માણસાઈ વાળા એને માફી માગવા ભૂલવું નહીં. અને તેની સાથે કાર્ય કરવામાં સાવધાની રાખવી.
કઈ એક બ્રાહ્મણ ઘણે દુઃખી હતે. આજીવિકા પૂરતું પણ ઘરમાં સાધન હતું નહી. પત્ની પરિવાર, ધંધા માટે દરરોજ ઠપકો આપતા. ધંધે વ્યાપાર કરતાં પણ યથેચ્છ લાભ મળતું નહી. તેથી કંટાળીને એક સિંહની ગુફા પાસે આવ્યું. ગુફા માંથી સિંહ બહાર આવીને મારી નાખશે આવા વિચારથી નીડર બનીને બેઠા છે. તેવામાં દયા આવવાથી વ્યંતર દેવ. સિંહનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણની પાસે આવી કહેવા લાગે. તું હુને દેખીને ભય પામતું નથી. તેથી તારાપર પ્રસન્ન થયેલ છું. તું પાછો ઘેર જા અને દરરોજ આ
For Private And Personal Use Only