________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંસર અંતિ
ગા
•
સ્વગૃહે આવી ઈન્દ્ર પાતાના મિત્ર એાવડની પાસે જે આપેલા દાગીના હતા તે પાછા માગ્યા. ત્યારે ખરાબ ાનતવાળા ઓઘડે કહ્યુ કે, દાગીના કેવા અને તેની વાત કેવી? કયારે આપ્યા છે અને તેની માગણી કરે છે ચાત્રા કરીને ગળે પડવુ તે વ્યાજબી કહેવાય ? તે દાગીના કાને આપ્યા છે ? અલ્યા બીજા કોઈને આપ્યા હશે ઘણા દિવસ થયા તેથી ભૂલી ગયા લાગે છે ઈન્દ્રે કહ્યું કે તું વળાવવા આવ્યે ત્યારે તનેજ આપ્યા છે ખીજા કાઇને આપ્યા નથી. તેમજ ભૂલી ગયેા નથી. મારા જીવન નિર્વાહ તે દાગીના ઉપર છે માટે ભલેા થઇને તે દાગીના પાછા મને આપ. અને મિત્ર તરીકેની સાકતા કર.! ઇન્દ્રે મધુર વચન દ્વારા સારી રીતે સમજાવ્યા છતાં તે ઓઘડ માન્યા નહિ ત્યારે ફરીયાદીએ રાત્ત્વ પાસે જઇને વાત કરી. રાજાએ ન્યાયાધિકારીને તે કેસ' સાંખ્યા. ન્યાયાધિકારીએ એની ઝુબાની લીધી. આવડે કહ્યુ કે ઈશ્વર પ્રભુના સાગન પૂર્વક મે તેના દાગીના લીધા નથી. છતાં ઈન્દ્ર અસત્ય ખાલી ખોટી રીતે ફજેતી કરે છે બીજા ફાઈને આપ્યા હશે અને મારા ઉપર આરાપ મૂકે છે ન્યાયાધીશેએ જણાની જીખાની લીધી ત્યાર પછી કહ્યું કે કોઈ સાક્ષો છે ઇન્દ્રે કહ્યુ` કે માશુસ તરીકે કાઇ સાક્ષી નથી. પણ જે કાઠીના વૃક્ષ નીચે રહીને ઓઘડને દાગીના આપ્યા હતા. તે ઝાડ સાક્ષી રૂપે છે. વારૂ ત્યારે તે કાઠીના ઝાડની એક ડાળી લઈ આવી ડાળા લેવા ગયા અને ઘણી વાર લાગી ત્યારે એલડને અધિકારીએ કહ્યું કે ઘણા વખત લાગ્યું તું મારીએ જો કે આવે છે કે નહિ? ઘડે કહ્યુ કે તે વૃક્ષ તા ઘણું દૂર છે
૧૨
For Private And Personal Use Only