________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૭૫ બ્રહ્માને અપરાધ નથી. પણ કરે છે. આ મુજબ છે બન્યા કરે છે. તે કર્મો આધારે બને છે. માટે અફસેસ કે સંતાપ કરે તે વૃથા છે. ૭૧ જગતમાં વિવિધ નિમિત્તે સુખદાયી અને દુઃખ દાયી મળી આવે છે. તે વખતે કર્મવિકારે બરાબર ખ્યાલ હોય તો મુંઝવણ થાય નહી. તથા રેષતેષ થશું થાય નહી.
જગતમાં સુગધી , હાય છે અને નિર્ગધ રૂપે હોય છે. સુગંધદાર પુપેને દેખી માનવે ખુશી થાય અને ગ્રહણ કરે છે. ત્યારે સુગંધ વિનાના પુપને તેના સામું આદર ભાવથી દેખાતા નથી. પરંતુ જ્યારે જરૂર પડે છે. ત્યારે તેવા પુષ્પને પણ ગ્રહણ કરીને ખુશી થાય છે. માર્ગમાં ગમન કરતાં બાલક રડતું હોય ત્યારે ખીલેલાં બાવળ-કે આવળના “પુપે તે બાળકને ખુશ કરે છે. તે વખતે ચંપ ચંપેલી જુઈ જાઈના પુત્ર ક્યાંથી લાવે ? માટે દરેક વસ્તુઓ તેમાં રહેલા ગુણે આધારે ગુણી છે. કેઈપણ પદાર્થ ગુણ રહિત નથી. આમ સમજી સમત્વ લાવી માનસિક ચિન્તાને નિવારી શાંત બનવું ઉચિત છે, ૭ર “સમકિત સાથે જેએને વ્રત નિયમો હતા નથી તેઓની વૃત્તિ અને પ્રવૃત્તિઓ નિમર્યાદિત હેવાથી અનેક અપરાધો તથા વિશ્વાસઘાત-ચેરી અસત્યાદિક બોલવામાં પાછા હઠતા નથી.
ચારી વિગેરે કરી નિર્દોષ બતાવવા માટે વિવિધ ચાલાકી કરે છે. તથા ઈષ્ટ પ્રભુના સેગન ખાઈને કરેલી ચારી વિગેરેને
For Private And Personal Use Only