________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત કે પ્રભુ શું કરે? સ્વભાવે બન્યા કરે છે આ પ્રમાણે વિચાર કરે તે સમાધાન થાય.
એક બ્રહ્માને ભક્ત મુસાફરી કરવા ગમન કરી રહેલો છે થાક લાગવાથી એક કઠીના ઝાડ નીચે બેઠે. આ વૃક્ષના ઉપર કેળાની વેલડીમાં લાગેલા કેળાને દેખી તથા કેઠી ઉપર રહેલા કેઠાને દેખી બ્રહ્માને ઠપકો આપવા લાગ્યું કે આ મેટા કેઠીના વૃક્ષને નાના ફલે આપ્યા. તથા સામે રહેલા વડને પણ તદ્દન નાના અને હલકા ફળ આખ્યા અને તેના ઉપર રહેલી વેલડીને મેટા ફલ તરીકે કેળા દીધા. તેને નાના ફળ આપવા જોઈએ. અને મેટા આ
ને મહાટા ફલે આપવા જોઈએ આ ભીંત જેવી મહટી ભૂલ હે બ્રહ્મા તમે કરી છે મારામાં જગતને-સૃષ્ટિને બનાવવાની તાકાત હેત તો આવી ભૂલે હું કરત નહીં આ પ્રમાણે બોલી રહ્યો છે. તેટલામાં વાવાઝોડું થયું તેથી બે ત્રણ કાંઠા બેલનાર ઠપકે આપનારના માથા ઉપર બરો બર પડી વાગ્યું અને નસ્કેરામાં વાગવાથી નસ્કરી કુટી અને લેહી નીકળવાની ઘણી પીડા થઈ તેથી કંટાળીને વડના વૃક્ષ નીચે બેઠે ત્યાં પણ વડના ટેટા મસ્તક ઉપર પડવા લાગ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે, બ્રહ્મા કહે કે કર્મો કહો તેઓએ બરાબર કર્યું છે. જે કંઠીના નાના ફળોથી આટલી પીડા થઈ તે હેટા કેળા જેવાં ફળે હેત અને તે માથા ઉપર પડયા હતા તે માથું કુટી જાય. જીવતે રહેત નહી. આટલા તદન નાના ફલેથી આટલી પીડા થઈ તે હેટા હિતને પીડામાં બાકી રહેતી નહી. માટે એમાં
For Private And Personal Use Only