________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
આ. કીતિસાગરસૂરિ રચિત હતે તેવામાં તેના પિતાને સાથી અનાજનું ગાડું ભરીને તે માગે થઈને જતું હતું તેના પર ચીડાઈને કહેવા લાગ્યું.
અનાજનું ગાડું ભરીને જનાર કેળી હતું તેથી કહ્યું કે અલ્યા-ગાડા કેટલાં લઈ ગયે. તેના પિતાના સાથી કેળીએ કહ્યું કે તું શા માટે અદેખાઈ કરે છે જમીન તે તારી પાસે સારા પ્રમાણમાં છે. અને અનાજ પણ ઘણું પાકી શકે એમ છે. જાત મહેનત કરીને મહેનત કરતું નથી. આળસુ થઈને આળેટયા કરે છે અને પ્રભુના ઉપર દેષ મૂકે છે. મારી ઉપર પણ અદેખાઈ કરે છે તું આળસને ત્યાગ કરી મારી માફક મહેનત કરે તે તું પણ ગાડા ગાડા ભરીને અનાજ પકવી શકે, આવી દશા રહે નહી. આ પ્રમાણે કહીને પિલે કેવી ચાલતે થયું તેના કહેવાથી જમીનદારના પુત્રને ચાનક ચડી. જાત મહેનત કરી ખેતી કરવા લાગે તે સુખી થયે.
આ પ્રમાણે દરેક મનુષ્યમાં પુપાર્જન કરવાની તાકાત હોય છે, પણ મોજમજામાં અને આળસમાં તે શક્તિને આવિર્ભાવ કરી શકતું નથી તેથી ભવિષ્યમાં દુઃખદ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે પારકા તમારું કેટલું અને કયાં સુધી કામ કરી આપશે ? જ્યાં સુધી પુણ્ય-અને પૈસે છે ત્યાં સુધી, પણ પુરૂષાર્થ-કે જાત મહેનત તે સદાય સંબંધ ધરાવતી હોવાથી કામ કરવામાં સમર્થ છે પુણ્ય-તથા પિસે ન હોય તે મેળવી આપે છે. જગતને આશ્ચર્ય પમાડે છે. અહિંસાનું પાલન સ્વામી ભાઈઓ પર વાત્સલ્ય-તથા ક્ષમાપના કરવી. અને તપસ્યા કરવી વિગેરે જાત મહેનત
For Private And Personal Use Only