________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત તથા ગુમાસ્તા હતા તે વાત સાચી. પણ તેઓ બુદ્ધિ પૂર્વક જાત મહેનત કરીને લીલાપીળા થઈને લહેર મારે છે તેમાં તું શા માટે અદેખાઈ કરે છે તે તે તારા પિતાના ગુજરી ગયા પછી તેમણે ઉપાર્જન કરેલી મિલ્કત વડે તાગડધીન્ના કરી અને ઉદ્યમ કર્યા સિવાય બેઠા બેઠા લહેર કરી અને બેઠા બેઠા ખાધુ, આવક વિના તે મહેટા ભંડારે મોજમજામાં. ખતમ થાય છે અને જ્યાં મોજમજા કરવામાં જ આનંદ પડવા લાગે ત્યાં આળસ-નિન્દા–વિસ્થા વગેરે પ્રમાદને આવવાને અવકાશ મળે છે આવેલા તે પ્રમાદે ખસેડવા દુશકય બને છે તે જ પ્રમાદી મનુષ્યની બરબાદી-પાયમાલી કરવામાં બાકી રાખતા નથી. તે પ્રમાણે તમેએ પણ આળસુ અને પ્રમાદી બની સર્વસ્વ ગુમાવ્યું હજી પણ હાથમાં બાજી છે અને થતી અને થએલી બરબાદી અને પાયમાલીની ખબર પડતી હોય તે ઉઠે જાગ્રત બને આળસ-પ્રમાદને. ત્યાગ કરી જાત મહેનત કરે બુદ્ધિ તે મળેલી છે પણ તેને ઉપયોગ મોજમજામાં કરવામાં અને બેઠા બેઠા ખાવામાં કર્યો તેથી આવી દશા આવી મળેલી છે. તમે પણ ઉદ્યમ કરશે તે બરબાદી–પાયમાલી દૂર ખસશે અને આળસપ્રમાદ પણ ખસી જશે પુણ્ય અને પૈસે પ્રાયઃ જાત મહેનત કરવાથી મળી રહે છે પણ આળસુ પ્રમાદી પાસે રહેતું નથી. પુણ્ય ખતમ થયા પછી પ્રાણુઓને દુઃખદાયક દશા અવસ્થા ઉપસ્થિત થાય છે.
માટે પુણ્યશાલીઓને તેમ પૈસાદારને જાત મહેનતની જરૂર રહે છે. કઈ અદેખાઈ કરવાથી કે આળસુ બનવાથી
For Private And Personal Use Only