________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ કરવાથી સ્થિરતા રાખવાથી દરેક બાબતે નિશ્ચિત બની આત્મ સ્વરૂપની ઓળખાણ કરી સદ્દગતિનું ભાજન બને આત્મજ્ઞાનની કલામાં સર્વે કલાઓ સમાય છે ઉદર નિર્વાહપરિવાર વિગેરેના પિષણમાં આ દુન્યવી કળા શીખવી તે ઠીક છે પરંતુ જ્યાં સુધી આધિ-વ્યાધિ-ઉપાધિની વિડંબનાએને દૂર કરવાની શીખ્યા નહિ ત્યાં સુધી તે સર્વ કળા વૃથા છે દુન્યવી કલાબાજીમાં સંસારનું પરિભ્રમણ છે અને આત્માની કલાબાજીમાં સાંસારિક રખડપટ્ટીને નિવારવાની શક્તિ છે તેમાં અનંત સુખ આપવાની પણ તાકાત રહેલી છે. માટે દેખાદેખીમાં પડે નહી. વિવેક લાવી આત્મ કલ્યાણની કલાઓને શીખો આત્મજ્ઞાનની કલામાં જીવન મુક્ત બનાય છે ત્યારે દુન્યવી કલામાં વિષયાસક્ત બનાય છે. તેથી ચિન્તાઓને વ્યાધિઓને તથા વિવિધ સંકટને આરે આવતે નથી. જેઓ વિચારક અને વિવેકી હોય છે તે દુન્યવી કલામાં આસક્ત બનતા નથી. પણ તેઓથી નિલેપ રહીને આત્મ કલ્યાણની કલામાં આસક્ત બને છે. ૯ ઉદ્યમ વિનાના આળસુ અને પ્રમાદી મનુષ્ય મહેનત કરી બુદ્ધિ દ્વારા સાધન સંપન્ન થએલ હોય તેના ઉપર ઇતરાજીને ધારણ કરીને અદે.
ખાઇ કર્યા કરે છે તેઓ અન્યજનને કહે છે કે અરે તમે જુઓ તે “ખરા કે મારા પિતાના ગુમાસ્તાઓ કેવા લીલા પીળા થઈને ફરે છે અને લહેર કરી રહેલ છે તે વખતે આળસુ પુત્રના વચન સાંભળી કેઇ કહે છે કે તારા પિતાના તે નોકર
For Private And Personal Use Only