________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસૂરિ રચિત
આત્મજ્ઞાનની કલાઓ શીખવાની પણ આવશ્યકતા છે. એક માણસે સ્ત્રવિકાથે વિવિધ કલાઓ સ્થિરતાને ધારણ કરીને શીખી તે કલાઓ પૈકી એક કલા. એવી શીખી કે તે દેખીને રાજા-મહારાજા વિગેરે ખુશી થઈ ઈષ્ટ ઈનામ આપે છે. આ કલાવાને એક રાજા પાસે જઈ પેાતાની કલા દેખાડવા માટે આજીજી કરી. સભ્યાની સાથે રાજા તેની કલા જોવા લાગ્યે. તેણે ભીજાવીને નરમ કરેલાં વટાણાના પ્યાલા પેાતાના હાથમાં લીધા અને એક માણસને સાયા હાથમાં આપીને દૂર ઉભા રાખ્યા. ત્યાર પછી એકાવ્રતા પૂર્ણાંક એવી ચાલાકીથી વટાણાના દાણા સાથે ઉપર નાંખે છે. કે દાણા સેાય ઉપર લાગી જાય છે નીચે પડતા નથી
આ પ્રમાણે દેખી રાજાએ કહ્યું કે ઉદર ભરવાની કળા એકાગ્રતા રાખીને શોખી એથી કરીને, સ'કટા આધિવ્યાધિ ખસવાથી નથી, માટે જેવી સ્થિરતા રાખીને દુન્યવી કલાઓ શીખવામાં આવી તેવી એકાગ્રતા રાખીને આત્મતિ. કલ્યાણની કલા શીખવાની ખાસ જરૂર છે દુન્યવી કલામાં સર્વસ્વ આવી મળતું નથી. જે કાંઈ ઉદર નિર્વાહપુરતુ મળે છે તે પણ પાપાયે ખસી જાય છે માટે હવે આત્મહિતની કલા શીખવા માટે એકાગ્રતા રાખી સિદ્ધ ચક્રની આરાધના કર. જેથી ઉત્તરાત્તર દ્રવ્ય અને ભાવથી સાધન સામગ્રી-તથા સાહ્યબી મળવા પૂર્વક વિનય—વિવેકપ્રસન્નમન–મહત્તા તથા-મેાક્ષમા આવી મળે અને પુનઃ પુનઃ જન્મ મરણુની વિડંબના ક્રૂર ખસે આ પ્રમાણે સત્ય શાંતિના માર્ગ દેખાડયા. અને ઉપદેશેલા માગે ગમન
For Private And Personal Use Only
-w