________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત હેઠાવનાર તેમજ પરભવમાં સાથે. આવનાર વસ્તુઓ મળે છે. માટે સદ્વિચાર-અને વિવેક સાથે પ્રભુ-ગુરૂની ભક્તિ સેવી. અને આજ્ઞાને ધારણ કરી આશંસાને દૂર કરીને સાથે ને સાથે રહે. કદાપિ દૂર ખસે નહી તેવી વસ્તુઓ મેળ
સંપન્ન અને સાહ્યબીથી ભરપુર માણસો ધનાદિકના નશામાં અક્કડ રહેતા એમ પિતાના મનમાં માને છે અને ગુણવાન. અને સુખી છીએ. અને ક્ષમા-નમ્રતા સરલતા તથા
તેષાધિક ગુણવાળા બીચારા દુ:ખી છે. તેથી નમ્રતા– સરલતા ધારીને વ્યવહારિક કાર્યો કરે છે.
આ પ્રમાણે માન્યતાને ધારણ કરીને નમ્રતા વિગેરે સદગુણેને ધારણ કરનાર ભાગ્યશાલીઓને હલકા અને તુચ્છ. માનતા હોવાથી તેમાં સદગુણ કયાંથી આવે! તે અક્કડ. અને અભિમાની પાસેથી જ્યારે સાહ્યબી ખસી જાય છે ત્યારે તેઓની આંખે ઉઘડે છે, કે સદગુણએને હલકા અને તુચ્છ માન્યા તે મારી અવસ્થા હલકી અને તુચ્છ થઈ જ્ઞાનીઓ. કહે છે કે ક્ષમા–નમ્રતા-સરલતા વિગેરે સદગુણેને ધારણકરનારને હલકા-તુચ્છ માને નહી પણ તેઓનું સન્માદિક કરીને અનુમોદના–પ્રશંસા કરી તેવા ગુણેને મેળવવા માટે પ્રયત્ની, બને કે અશુભેદયે કદાચિત્ સાહ્યબી વિગેરે ખસી જાય તે પણ દીનતા-હીનતા ભાસે નહી. અને સદ્ગુણેમાં પૂર્ણ શ્રદ્ધા સાથે દુન્યવી સાહ્યબી તે સાચી નથી પણ બનાવટી છે. સત્ય સાહ્યબી તે સદ્દગુણોમાં સમાખેલ છે. સદ્ગુણેને તુચ્છ માનનાર પતે તુચ્છ બને છે. માટે ધનાદિકની સાહાબીમાં આસક્ત બની અક્કડ અભિમાની બને નહી. પણ
For Private And Personal Use Only