________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
મા. ક્રીતિ સાગરરસૂરિ રચિત
જાત મહેનત કરીને મદદને કરનારને સેાના મહારા આપવા લાગ્યા પણ તેણે લીધી નહી. અને કહ્યું કે સેાના મહારા માટે મે' મદદ-સહકાર કર્યાં નથી પરંતુ મારા ધર્મ ક્રૂજ જાણીને મદદ કરી છે ત્યારે સાહેબે કહ્યું કે આ મર્દાના અદલા તરીકે આપતા નથી. પણ જાત મહેનતથી ધન પેદા કરીને નિષ્કામ ભાવે જે તમે સેવા અજાવી છે તેના શતાંશ ભાગે હું આપુ છુ... અધિક લાલ પુછ્યાય તમને આ સવમાં અને પરભવમાં આપશે કે જે લાભની આગળ આ જે આપું છું તે તુચ્છમાત્ર છે આ પ્રમાણે ત્યાં સેાના મહારા સુકી સીદાતા સુભટને આશ્વાસન આપીને ચાલી નીકળ્યે જે માણસાને તૃષ્ણા નથી તેઓને ઇચ્છાથી પણ અધિક મળે છે પણ જેઓને તૃષ્ણા-લેાભ છે તે ઈચ્છા મુજબ પ્રાપ્ત કરી શક્તા નથી. ઘણી જમીનવાળા સરદાર એક પટેલને જમીનના એ વીઘાનું ખેતર ખેડવા આપ્યું. પટેલે સારી રીતે ખાતર-ખેડ કરીને તે ખેતર તૈયાર કર્યું. ખેતરના એક ભાગમાં રીંગણના ખીજ વાવ્યા, એટલે રીંગણા ઉત્પન્ન થયા તેમાંથી એ ત્રણ સુંદર રીંગણાને લઈ સરદારને પ્રેમ સહિત ભેટ તરીકે મૂકયા. ઉત્તાર વૃતિમાન સરદારે તેના પ્રેમની કિંમત જાણી ચાર-પાંચ સેાનામહારા તે પટેલની આપી. સરદારની ઉદારતા વિગેરેની અનુમાદના કરતા પટેલ પાતાના ઘેર આન્યા. વારે વારે તેણે કરેલી પ્રશ શાને સાંભળી પાડાશમાં રહેતા લાભી ખીજા પટેલે વિચાર કર્યો કે એ ત્રણ રી’ગણાના બદલે સરદારે ચારપાંચ સેાનામહેારા આપી તે હું એક નાના વાછરડા ભેટ તરીકે આપુ' તે મને સેા ખસા મહેારા આપશે આમ ધારીને
For Private And Personal Use Only