________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ
૧૬ વિના કદાચ અન્યહાની થાય નહીં. પણ આળસુ પ્રમાદી બનાવે છે. અને આત્મતિમાં વિવિધ વિદનો ઉપસ્થિત થાય ગૃહપણુમાં વિપત્તિના પ્રસંગે સીદાતા છતાં શ્રાવકે અગર જૈનેતરે દાન દેનારના દ્રવ્યની ગવેષણ કરનાર હોય છે. ન્યાય નીતિથી મેળવેલ દ્રવ્ય હોય તે લે નહીતર પ્રાણે જાય તે પણ લે નહી એવા પણ ભાગ્યશાલી હોય છે
સારી રીતે કેળવણી લઈને કેઈ એક માણસ યુદ્ધમાં જોડાયે. પરંતુ તેને યુદ્ધમાં શસ્ત્ર વાગવાથી તેને એક પગ કપાઈ ગયે. તેના અધિકારીએ સાજો કરીને તેના ઘેર મોકલ્ય ઘરમાં પિતે એકલે હતે. કેઈ સ્વજન વર્ગમાં હતુ નહી. લાકડાને પગ બનાવી જીવન નિર્વાહ માટે ઉદ્યમ કરતે કઈ સદાતે જાણું દ્રવ્યની મદદ કરે તે પ્રથમ ગવેષણા કરી ન્યાયથી મેળવેલ હોય તે તે મદદ લે. આમ કરતાં પાછા માંદે પડશે. એટલે ઉદ્યમ થઈ શકશે નહીં. અને અધિક સીદવા લાગ્યું. એક માણસ દયાની ખાતર તેને ખાવા પીવાનું લાવી આપતે. ત્યારે સીદાતે માણસ કહેતે કે જે તમે મને મદદ કરે છે. તે ન્યાયથી પ્રાપ્ત કરેલ ધનથીને! મદદ કરનારે કહ્યું કે જાતમહેનતે જે કમાઈ આવે છે તેમાંથી નિષ્કામ ભાવે મદદ કરું છું. આ સાંભળી તે બહુરાજી થયો. અને આશીવાદ આપવા લાગ્યો કેટલોક સમય ગયા પછી એક સાહેબ ગાડીમાં એસી ત્યાં થઈને જઈ રહેલ છે તેણે આ ગામમાં વીસામે લીધે. ભેગા થએલ માણસેએ તે ભૂલાં–અને માંદાની વાત કહી તેથી તે સાહેબ તે માંદાની પાસે ગયે. માંદાએ અધિકારીને ઓળખે અધિકારી મદદ કરનારની વાત સાંભળી ઘણે ખુશી થયે અને
For Private And Personal Use Only