________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ન્યાતિ
૧૬૧
શેઠીઆએ પાતાની મહત્તાને ગુમાવી આ તુચ્છ વસ્તુ માટે લાખાલી કરવા લાગ્યા. અને આસક્તિ હાવાથી ગાળા ગાળી અને મારામારી ઉપર આવ્યા. તે અરસામાં એક યુક્તિમાજ ત્યાં થઈને જઇ રહેલા છે. તેણે આ અનાવ દેખી મારામારી કરતા એ શેઠીમને કહ્યું કે તમારી કાઠા માટેની તકરાર હું દૂર કરૂ. મારા હાથમાં આપા, હાથમાં આપેલા કાઠાને લાગી એક તેનુ' છેડીયું જુઠાભાઈને આપ્યુ. અને ખીજુ મીઠાભાઈને આપ્યુ. વચલા ગલ" પાતે લઈને ચાલ્યા ગયા. એ શેઠીઆએ સ્વ મહત્વ ગુમાવી પસ્તાવે કરતા પેાતાના ઘેર ગયા.
૬૭ ન્યાયેાપાજીત ધન આ લાક પરલાય સંબધી સુખની આસા રહિત, એટલે નિષ્કામ ભાવે દીધુ હાય તા તે આત્મશક્તિના આવિભાવ
તથા વિકાસ કરવા સમર્થ બને છે,
જો કે દાન ઘણા લેકે આપે છે પરંતુ ન્યાયેાપાત ધનથી કે અન્યાયથી અધમ થી મેળવેલુ છે તે તા દાનને દેનાર દાતા—અગર અતિશય જ્ઞાની જાણે પણ ન્યાયથી–પ્રમાણિકાથી પ્રાપ્ત કરેલ હશે તેા જરૂર આત્મ વિકાસમાં રીતસર મહૃદ કરશે અને અન્યાયથી મેળવેલ હશે તે અહંકાર અને મમતા હાજર થશે એટલે જે સત્ય લાભ મળવાના હશે તે દુભ અનશે માટે આત્માન્નતિના ઇચ્છનાર ભાગ્યશાલીએ ન્યાયથી યુક્ત પ્રાપ્ત કરેલ ધનાકિનુ દાન કરવું, કે જેથી ઉત્તરાત્તર સ્વપરની ઉન્નતિ સધાતી રહે ભલે પછી આછામાં આછુ દાન ડેવાય ધન્યકુમાર તથા શાલીભદ્રે અને ચંદન ખાલાએ
૧૧
For Private And Personal Use Only