________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહિર જાતિ પીધેલ પાણી અનુકલ પડે નહી. વાતપિત્તનો પ્રયાસ થાય માટે જે અધિક તૃષા લાગેલી હોય તે ગરમ પીવામાં બાધ જેવું નથી કારણ કે ગરમીને ગરમ વસ્તુ શાંત કરે છે. પેટને સાફ કરી કઠીણ થએલ મલને દૂર કરે છે તે પ્રમાણે કીધાતુરને તે વખતે મધુરા વચને ગમતા નથી. અને અધિક આવેશમાં આવી શાંત પાડનારને જેમ તેમ જેવાં તેવાં વચને સાંભળવાને વખત આવે છે. પરંતુ બે ઘડી ગયા પછી તેને યુકિત પૂર્વક ગરમ કટુક વચને કહેવામાં આવે તે પણ તે શ્રવણ કરીને ગ્રહણ કરે છે માટે ક્રોધને શાંત થયા પછી મધુરાં-અગર ગરમ કહેવામાં લાભ છે તમોને અનુભવ હશે કે. કારણસર બે વ્યકિતઓ ક્રોધાતુર બની ગાળાગાળી કરતી હોય તે સમયે તેઓને શાંત પાડવા માટે તમો શીખામણ આપતા હે ત્યારે તેઓ કહે છે કે, તમે દૂર જાઓ-તમારી શીખામણની અમારે જરૂર નથી. તમારા ઘરવાળાને શીખામણું આપજે. અહીં આ ડહાપણ ડાળે નહીં. તે વખતે તમો વિલખા પડ્યા હશે ક્રોધ તે પણ આંધળે છે અંધ તે સમજાવે તે સમજે પણ કોધથી અંધ બનેલ તો તે વખતે અધિક ગરમ થએલ હેવાથી અને બુદ્ધિ બહેરી થએલી હોય છે ઉલટ સમજાવનારને ભાંડવા બેસી જાય-અને કઈ વખતે માર ખાઈ બેસે, કઈ એક ગામમાં બે જણ જમીન માટે ગાળાગાળી કરવા પૂર્વક મારામારી ઉપર આવ્યા, તે વખતે એક પરાપકારી તેઓની પાસે આવી શાંત પાડવા કે શીશ કરવા લાગે પણ તેઓ શાંત થયા નહી. અને શાંત પાડનારને બે ત્રણ લાડીઓને માર પડયે, માર પડવાથી તે ભાગ અને પસ્તાવો કરવા લાગ્યું.
For Private And Personal Use Only