________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
. જાતિ સાગરસૂરિ રચિત
કરતા હાવાથી દરેકને અનિષ્ટ થયેા. કોઇ તેને ખેલાવતું નથી. અને ઘરમાં કુદ્દે કુદા કરતા. અભ્યાસ-ઉદ્યોગ પણ શીખ્યા નહી. માતપિતા જીવતાં તા કોઇ પ્રકારે દુઃખ પડયુ નહી. પશુ તેઓ ગુજરી ગયા પછી દરેક ખામતમાં કષ્ટ પડવા લાગ્યું તે સહન થતું નહી હાવાથી રડવા લાગ્યા. આળસુ મની કે પ્રકારના ઉદ્યમ કરતા નથી. બેઠાં બેઠાં ખાતા ન્હાવાથી જે મિલકત હતી તે ખતમ થઈ ગઈ તદ્ન દુઃખી અવસ્થામાં આવ્યા તે પસ્તાવા કરવા લાગ્યા કે માતિા જે શીખામણ આપતા હતા તે માની નહી. અને આળસુ અદ્ની-તથા પ્રમાદી બન્યા હવે તેા સંકટને પાર રહ્યો નથી, શું કરૂ ? કેને કહું ? લેાકેા પણ અનાદાર કરે છે સગાં વહાલાં પણ સામું જોતા નથી. અને સહકાર આપતા નથી. આ પ્રમાણે વલાપાત કરતા દેખી ફાઈ એક દુઃખને દૂર કરવામાં સહાય કરનાર દયાળુ શેઠે તેને આશ્વાસન આપી પાતાની પેઢીમાં નાકર તરીકે રાખ્યા અને ધીમે ધીમે આગળ વધાો-જો કેકામ કરતાં કષ્ટ પડે છે પશુ તે સહન કર્યાં સિવાય છૂટકે નહી હાવાથી સહી લેતાં શીખ્યા અને સુખી બન્ય.
૬૫ ઉદ્યમ આપણા પરમ મિત્ર છે.
આમ માનનારા-સંકટો દુઃખાને હઠાવી સુખના લેાકતા અને છે ઉનાળાનો સખત ગરમીથી ઘણા તપેલાએ, એકદમ વિશ્રામ લીધા વિના ઠંડુ પાણી પીવે તે અનુકુલ પડે નહી હૈરાન થઇ વ્યાધિગ્રસ્ત બનવાન્સ સભવ છે. તે પ્રમાણે ઉત્કૃષ્ટ તપસ્યા કરનાર જે શિતલ જલ પીએ તે તેમને તે
For Private And Personal Use Only