________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૫૫ પુણ્યદયથી તમને મન-વચન અને કાયાની જે શકિતઓ મળી છે. તેને સદુપયોગ કરી ઘેર મનુષ્યભવને મહાન હા લઈસત્ય સંપત્તિના સ્વામી અને પછી તમને આધિવ્યાધિની વિડંબના સતાવશે નહી.
ચાર પાંચ છોકરાએ ભેગા મલીને રમત કરતાં કરતાં -એક હાટી ગુફામાં ગયા. અને ગુફાની મનોહરતા-સુંદરતા દેખીને અહો અહો આ ગુફા કેવી સુંદર છે આ પ્રમાણે બાલતા હોવાથી તેને પડે ગુફામાં પડ્યા અને પિતાના બેલેલા શબ્દ પાછા તેમાંથી સંભળાયા. તેથી કહેવા લાગ્યા. કે કઈ બદમાસ ગુફામાં ગુપ્ત રહે છે તે આપણા ચાળા પાડે છે માટે દમદાટી આપીને તેને બેલ બંધ કર આમ વિચારી પાંચે ય છોકરાઓ આવેશમાં આવી બાલવા લાગ્યા. કે અરે બેવકુફ પાગલ અમારા ચાળા પાડે છે. એવા જ વચને ગુફામાંથી સંભળાયા. કે અરે બેવકુફ પાગલ તું અમારા ચાળા પાડે છે, આ પ્રમાણે શબ્દો જે જે કહે ગાળે છે તે સર્વે સામી દે છે. આમ ધારી મારા મારી ઉપર આવ્યા. અને ગુફાને ગાળ દેતા મારવા લાગ્યા. તેઓ જાણે છે કે લાઠીઓના ઘા મારવાથી સંતાઈ રહેલે બહાર આવશે પછી તેની બરોબર ખબર લઈશું. લાઠીઓના ઘા મારતાં પણ માની લીધેલે હુએ બદમાશ બહાર દેખાય નહી. ત્યારે સર્વ જંગલને ખુંદી નાંખ્યું. પણ દેખાયે નહી. આમ માન્યું કે અમારા ભયથી તે નાશી ગયે. આ પ્રમાણે વામિત થએલાને ખબર પડી નહી કે આ તે અમારા બેલેલા વચનોના પડઘા છે સ્વ ઘેર આવીને માતપિતાની આગળ
For Private And Personal Use Only