________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આ. કાતિ સાગરસૂરિ રચિત જ આપણે બીજાઓ પ્રત્યે જેવી વર્તણુંક રાખીયે તેને પડ સામે પડતો હોવાથી સામા માણસ તરફથી તેવી જ રીતે સાંભળીયે છીએ તેથી મનથી ખરાબ વિચારે અન્ય તરફના કરવા નહી.
જે અન્યને તરફ ખરાબ અનિષ્ટ વિચારે કરશે તે અન્ય માણસે પણ તમારા તરફ ખરાબ વિચાર કરશે તેથી અન્ય અન્ય તરફ થતા અનિષ્ટ વિચારેથી મૈત્રી પ્રમદારિ ભાવના ભાવી શકાશે નહીં. અને ઇર્ષા–અદેખાઈને આવવાને અવકાશ મળશે. પુણ્ય-પાપ તથા સુખ દુઃખનું મૂલ કારણ સુંદર–અસુંદર વિચારે છે. માટે વિચારો અન્ય પ્રાણીઓ ઉપર પણ ઉમદા રાખવા, કે જેથી માનસિક વિચામાં મલીનતા પ્રવેશ કરી શકે નહી. તથા વાણીને પ્રવાહ એવે વહેરાવે છે તેમાં સ્નાન કરી. તેમાં ઝીલેલ માનવી શાંતા થાય. અને આનંદમાં રહે વચનામાં અમૃત છે. અને વેર-ઝેર પણ તેમાં રહેલ છે. તો સામા માણસને જેવા વચને કહેશે તેવા તમે સાંભળશે. ગાળો ભાંડશે તે સામા તરફથી ગેળ મળશે નહીં. પણ ગાળે સાંભળશે અને મધુરા વચનથી બેલાવશો. તે મધુરી વાણી સાંભળશો કારણકે મધુરી વાણી જગતના પ્રાણીઓને પ્રિયતમ હેય છે. કડવા વચને કેને પણ વહાલાં લાગતા નથી. કટુક વચને સંભળાવશે તે મધુરા કોચને તમેને મુનિવર્ય સિવાય કે સંભળાવશે. માટે હિત, મિત, પગ એવા મધુરા વચને બોલવાની ટેવ પાડવી હિતકર છે. તથા મારામારી કરશે તે મહાત્મા સમક્તિધારી મહાશયો સિવાય તમેને કેણ સત્કારશે. અગર સન્માન આપશે
For Private And Personal Use Only