________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૫૩ લેવા માટે જા, સદાચારે વિગેરે પરિણામ પામેલ હોવાથી દીકરોએ કહ્યું કે અરે બા મારી પાસે તે સેના-કરતાં પણ અમૂલય સત્ય સેનું છે જે દીવ્ય ચક્ષુથી દયા-દાન સંતેપાદિક સાચું ધન મળ્યું છે તેની આગળ કલ્પિત ધનાદિક તુચ્છ ભાસે છે તે માટે કેણ દાડ કરે, સત્ય સેનાને મૂકી ખોટા પાવિધનાદિકની કેણ સ્પૃહા રાખે? પ્રથમ મને દીવ્ય ચક્ષુ મળ્યા હતા નહી તેથી તેવા સોનાની ચાહના રાખતી. હવે તે તેની ઈચ્છા પણ થતી નથી. ભલે આવે કે જાય, મને તે હવે ક્ષમા-નમ્રતા–સરલતા–સંતેષાદિક સદ્દગુણેથી અધિક આનંદ આવે છે. માતાએ કહ્યું કે બેટા આ પ્રમાણે રાખીશ તે સાચુ અનંત સુખ પણ આવીને હાજર થશે.
અરે મહાનુભાવે? સદાચાર–ત્રતનિયમાદિનું પાલન કરશે તે તમને દીવ્ય નેત્રો ઉપલબ્ધ થશે અને સત્ય ધનાદિક નજર આગળ આવીને હાજર થશે પછી તમને જે પાર્થિવ ધનાદિકમાં જે આસકિત છે તે ઓછી થતી જશે તેથી કલેશ કંકાસ વિગેરે થશે નહીં. દીવ્ય નેત્રને ઉઘાડ
જોઈએ આ સિવાય ચર્મચક્ષુઓથી જોતાં મેહ-મમતામાનાદિને આવવાને અવકાશ મળે છે. દિવ્ય નેત્રોને ઉઘાડ ચાથે ગુણસ્થાને થાય છે તેથી ત્યાગવા લાયક જાણવા લાયક અને ગ્રહણ કરવા એગ્ય વસ્તુઓને તથા વિચારોને ખ્યાલ રહે છે. ઉપયોગ રહેતાં ત્યાગવા લાયક વસ્તુઓ ઉપર આદર રહેતું નથી. અને પુરૂષાર્થ યોગે તેને ત્યાગ કરવા સમર્થ મનાય છે.
For Private And Personal Use Only