________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
આ. કીર્તિસાગરસૂરિ રચિત ધનાદકિ માટે કલેશ કંકાશ ઝઘડા–ચુદ્ધાદિક કરવામાં બાકી રાખતા નથી. તેજ બાલક અગર યુવાન-કે વૃદ્ધ સમ્યગજ્ઞાની અને તે આત્મિક સત્ય ઝવેરાતાદિક આગળ તે પાર્થિવ ધનને ત૭ માની સદાચાર–તથા વ્રતાદિના પાલન કરવામાં પરાયણ થાય.
વર્ષાઋતુમાં ઈન્દ્રધનુષ્યને દેખી બે છોકરા અને દીકરીઓ પિતાની માતા પાસે આવીને કહેવા લાગી કે હે માતા ! કેટલાક એમ કહે છે કે, મેઘધનુષ્ય જ્યારે આકાશમાં થાય ત્યારે સેનાને વરસાદ વર્ષે છે તેના આધારે જગત સુખી થાય છે દુઃખે રહેતા નથી. પણ આજે મેઘધનુષ્યને આકાશમાં દેખ્યું, પણ સોનાને વરસાદ થયે નહી. તેનું શું કારણ? માતાએ કહ્યું કે, અરે બાલકે! જે દીવ્ય ચક્ષુમાન હોય છે તે દેખી શકે જ્યારે તમે દયા-દાન ક્ષમા-ઉદારાદિક સદગુણેને પ્રાપ્ત કરશે-અને તમારામાં તે દયાદિ સગુણ પરિણામ પામશે ત્યારે તમે દિવ્ય ચક્ષુવાળા થઈને દેખી શકશે કે સત્ય ધન વર્ષે છે. દીકરીએ કહ્યું કે આજથી આરંભી દયા-ક્ષમા ઉદારતા વિગેરે મેળવવા માટે પ્રયાસ કરીશ. આ બાલિકા માતાના કથન મુજબ વર્તન કરવા લાગી સદાચારે વ્રત નિયમાદિને પાલવા લાગી તે વખતે અમા–દયા-ઈન્દ્રિય નિયમ-ઉદારતાદિ ગુણે ક્રમે ક્રમે આવીને નિવાસ કરવા લાગ્યા. તેથી ઝવેરાત-સેના-રૂપાદિ કરતાં પણ અધિક સુખશાંતિ-સંતેષાદિકથી તેને અધિક આનંદ આવવા લાગે બીજે વર્ષે આકાશમાં ધનુષ્ય ખેંચાયું. માતાએકિરીને કહ્યું કે જે સેનાને વર્ષાદ વર્ષ રહ્યા છે તે
For Private And Personal Use Only