________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
આંતર તિ નતા આવે છે કે પરાધીનતાનીબેડીમાં ફસાવે છે.
જગતના આ પદાર્થો ક્ષણ ભંગુર છે આને વિચાર નહી આવવાથી ઈન્દ્ર ધનુષ્યને પંચરંગી ભભકે દેખી પટેલને દીકરે તેના રંગે લેવા માટે પ્રયાસ કરવા લાગ્યો. તેની માફક છ વૃથા પ્રયાસ કર્યા કરે છે.
એક પટેલના પુત્ર મેઘધનુષ્ય દેખી તેના રંગે લેવા માટે રંગ ભરવાની પિટી લઈને દેડ અને માનતે હતો કે તેના રંગે આંબાના પાંદડા ઉપર પડ્યા હશે તેમાંથી ખંખેરીને રંગની પટી ભરીશ. આમ ધારી આંબાની પાસે ગયો. તેના પાંદડાઓને ખંખેરવા લાગ્યો પણ–રંગના બદલે તેના ઉપર પડેલા વરસાદના બિન્દુઓ આવ્યા. તેથી ના ખુશ થઈ માતપિતાની પાસે આવી રંગોની બીના કહી. માતા પિતાએ કહ્યું કે, તેમાં રંગ હાય નહી. એ તે સૂર્યપ્રકાશથી વાદળમાં એવા રંગ દેખાય પણ વસ્તુતઃ તે પાણી છે પુત્ર સમજ્યા પછી રંગ માટે દેડયે નહી. ૬૩ પિતાના આત્મામાં સત્ય ઝવેરાત-ધનાદિક એવું રહેલ છે કે જાણે જગતના દેવ-દાનવ-અને માનવની ત્રણેય કાલની સંપત્તિ એકઠી કરવામાં
આવે તો પણ તેની સરખામણું પામી શકે નહી. - સદાચારી વ્રતધારીઓને તે સત્ય ઝવેરાત ધનાદિક મળી શકે છે અને તેઓને તે પ્રાપ્ત થએલ હેવાથી દુન્યવી ઝવેરાત-અગર ધનાદિકની તેમને સ્પૃહા હૈતી નથી. સત્ય સંપત્તિને મૂકી મન કલિપત પાર્થિવ ધનાદિકને કેશુ ચાહના કરેજે બાલક અજ્ઞાની હોય તે ચાહે છે અને તે નશ્વર
For Private And Personal Use Only