________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત
રહેલ છે. તેવામાં એકદમ વરસાદ ગર્જના કરતા આકાશમાં આરૂઢ થઇ વરસવા લાગ્યા. સાથે વિજળીએ ચારે દીશાએ ચમકવા લાગી. તેથી આ ઢોકરા ભીતિ પામી એક વૃક્ષની પેાલમાં પેઠા. આ પુત્રનું નામ ફકીર હતું. વીજળી મા વૃક્ષના ઉપર પડવાની હતી તે વેળામાં તેના પુણ્યાય હાય નીશું. તેમ કાઇ એક ખેતરમાં રહેલી પટલાણી ફકીર નામના દીકરાને ખેલાવવા લાગી. અરે કીરા ! કયાં ભમ્યા કરે છે, જોને વીજળીએ ચમકયા કરે છે. તને ભીતી લાગતી નથી જલ્દી આવ. કામ છે.
આ પ્રમાણે વૃક્ષની પોલમાં પેઠેલા પેલા પુત્ર માન્યુ કે. મને ખેલાવે છે. આમ માની બહાર નીકળે છે. તેવામાં વિનંળી વૃક્ષના ઉપર પડી. વૃક્ષ ખળી ખાખ થયું. કૂકીરનું રક્ષણ થયુ. પટલાણીના પુત્ર ફકીર આવ્યા. એ ભેગા થયા. ખર્ચી ગએલા કૂકી છેાકરાએ કહ્યુ કે તમારી વાણી દેવવાણી જેવી મને લવતી બની. તમારી વાણીથી વૃક્ષની પેાલમાંથી નીકન્યા અને તરત ઝાડના ઉપર વિજળી પડી. જો તમાએ બાલા ા ન હાત તા, મારી પશુ વૃક્ષના જેવી હાલત મનત, રક્ષિત અનેલ પટેલના દીકરાએ પટલાણીના અને પુણ્યના પાડ માન્ચે આ પ્રમાણે જે વ્યક્તિના પુÄાય હાય છે તેના કોઈ પણ નિમિત્તે અચાવ થાય છે. કદાચ પુણ્ય ક્રિયા કરતાં કષ્ટ આવે તે પણ તેને દુઃખદાયી ન માનતા-સુખનુ સાધન માની આનંદમાં રહેવુ.
કર દુનિયાની ભભકદાર વસ્તુમાં ફસાએલ મનુષ્યાને ખબર પડતી નથી કે આ ભલદાર પદાર્થો સ્વામી
For Private And Personal Use Only