________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૪૯ ત્નીની તથા પિતાના ઘરની અવસ્થા દેખી શેક સંતાપ વિગેરે કરવા લાગ્યા. તેમની પત્નીએ આશ્વાસન આપીને શાંત કર્યા–ત્યારે તેમની આંખે ઉઘડી અને પુરૂષાર્થને ફેરવી સુખી થયા. સંકટ પણ સુખ આપવામાં સાધન થયું
અભયકુમારની મિત્રતાના ગે સમૃદ્ધિમાન બન્યા. જે વેશ્યાએ કાઢી મૂકયા નહેત તે જે સંપત્તિના સ્વામી બન્યા તે કયાંથી થાત ? એટલે આળસુ-પ્રમાદને દૂર કરાવનાર, સંકટ પણ સાધન છે. આ પ્રમાણે જેટલી સુખશાતાની જરૂર છે. તેટલી સંકટ-દુઃખની જરૂર છે. વિપત્તિ વિના સંપત્તિની કિંમત સમજાતી નથી. દરેક પ્રાણીઓને જગતમાં તડકે અને છાંયડે તથા વરસાદ અને તડકાની જરૂર છે. તેથી જ પિતાનું સુખ શાતામાં જીવન પસાર કરે છે. નિરન્તર વર્ષાદ પડયા કરે તે વાવેલ બીજ કેહી જાય. એટલે જ તાપની આવશ્યકતા છે, માટે ઈષ્ટને વિયેગ થવામાં. અને અનિષ્ટને સગ થએ ગભરાવું નહી. વલેપાત કરે નહીં. આ સઘળી કર્મોની ઘટના છે. તમે કર્મવાદને માને છે. પણ તેના વિપાકમાં કાંતે આસકત બને છે કાંતે વલોપાત કર્યા કરી છે. પણ વિલેપાત કરવાથી વિડંબના ખસે ખરીકે ? નહીં ખસે! માટે સમભાવ ધારીને સહન કરે. ૬૧ પુણ્યોદય હોય છે ત્યારે મરણ જેવા પ્રસંગેને દૂર કરવા ઉમદા નિમિત્તો મળ્યા કરે છે અને પાપોદળે એવાં નિમિત્તો પ્રાપ્ત થાય કે સાવધાની રાખે
પણ બચાવ થતો નથી. એક પટેલને પુત્ર પિતાના ખેતરથી ઘર તરફ જઈ
For Private And Personal Use Only