________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત તથા આળસ-પ્રમાદ તથા શિથિલતાને ત્યાગ કરવા સમર્થ બનશો નહી. સંસારમાં જેઓને શરદી થએલ છે તેઓને તાપની જરૂર પડે છે અને તાપથી શરદી ગયા પછી સ્ફરતિ આવે છે તેથી ધારેલ કાર્ય કરવા શક્તિમાન બનાય છે તથા સંસારે સંકટને સહન કર્યા સિવાય કેણુ આગળ વધ્યું છે? અને પરિપકવ થએલ છે વર્ષાઋતુમાં વાવેલ બીજથી અનાજ ઉગે છે પણ તાપ સિવાય તે અનાજ પરિપકવ થતું નથી. એટલે અનાજને પણ તાપની જરૂર છે તે મુજબ પ્રાપ્ત થએલ સુખશાતામાં મગ્ન બનેલ પુણ્યશાલીઓને તાપ રૂપી સંકટની જરૂર પડે છે. એટલે જ્ઞાનીએ સુખશાતાને ત્યાગ કરી સંયમને મારા સ્વીકારી આવતા સંકટોને સહન કરી કર્મોને પરિપકવ કરી સત્યસુખના લેકતા બને છે કર્મો પરિપકવ માટે તથા નિર્મલ થવા માટે આવેલા સંકટને સમ્યગ જ્ઞાનીઓ સાચા સુખના સાધને માનતા હોવાથી તેઓને શોક સંતાપાદિ થતા નથી. પરંતુ સમતાએ સહન કરી સામી છાતીએ ઉભા રહે છે માટે સંકટે અગર વિવિધ વિડંબના આવે ત્યારે ગભરાવું જોઈએ નહીં. તેમજ શેક સંતા પાદિ કરવા નહી.’
કૃતપુણ્ય શેઠ યુવાવસ્થામાં વેશ્યામાં આસકત બન્યા પિતાએ પણ પુત્રના પ્રેમથી વેશ્યા જે માગે તે પસાદિક આપવા લાગ્યા. વિષય વિલાસમાં એવા તે આસક્ત બન્યા કે માતાપિતાના મરણ પામ્યાના સમાચાર સાંભળ્યા પણ પિતાના ઘેર ગયા નહી. ધનાદિક મળ્યું નહી ત્યારે વેશ્યાએ અપમાનિત કરીને કાઢી મૂકયા. ઘેર આવ્યા ત્યારે સ્વપ
For Private And Personal Use Only