________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭.
ઝાંતર તિ પણ ક્રોધ-અદેખાઈ વિગેરે કયારે દૂર ખસેડીશ-કેઈ આવીને સન્માનાદિક આપે તે પણ ગર્વ—ગુમાન ધમડને ત્યાગ કરીશ! અને પ્રભુના શરણે રહીને પૂજા કયારે બનીશ. આવી વિચારણ કરીને દુર્ગાને ત્યાગ કરી સદ્ગુણેને પ્રાપ્ત કરવામાં ભાગ્યશાલી તત્પર થાય છે. ત્યારે જેને ગુણેને ગ્રહણ કરવાની દ્રષ્ટિ જાગી નથી તે ગુણેને ગ્રહણ કરવામાં બે નસીબ રહે છે માટે ગુણેને ગ્રહણ કરે. અને દુર્ગાને ત્યાગ કરે.તમે ચંદનના લાકડાને ઘસી તેમા કેશરને ભેળવી પ્રભુ પૂજા તે દરરોજ કરે છે પણ તે ચંદનની ગુણેને ગ્રહણ કરી ચંદન જેવા બનવા માટે કશીશ કરી છે? ચંદનને કઈ ઘસે, કેઈ કાપે તે પણ ઘસનારને સુગંધ આપે છે. કઈ પૂજે તે પણ અહંકાર કરતું નથી. તેમ તમે પણ અપમાનાદિકના પ્રસંગે શાંત બને કેપ કરે નહીં. અને સદ્ગુણ રૂપી સુગંધથી સામાને વાસિત બનાવે. તે તમો ગુણ બનશે. ગુણ વિના તમે ભલે ધનવાન હો કે રૂપવાન છે તે પણ માનવભવની સાર્થકતા સાધી શકાશે નહી. અને તેથી ધનમાં અને રૂપમાં માયા મમતા વધવાની માટે ગુણેના ગ્રાહક બની ગુણ બને. ૬. સુખશાતામાં આસકિતને ધારણ કરીને આળસુપ્રમાદી અને ઢીલા થએલ મનુષ્યને સંકટ ચેતાવે છે અને પ્રેરણું કરે છે કે સુખશાતાની આસકિતને ત્યાગ કરી પરોપકારાર્થે તથા સ્વ-નતિ માટે
પુરૂષાથને ફેરવો સંકટે તમને કહે છે અમારા ઉપર નારાજ થાઓ નહી. અમારા આવ્યા સિવાય તમારી ચક્ષુએ ઉઘડશે નહી.
For Private And Personal Use Only