________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરમારિ સચિવ કયાંથી? કારણ કે શુદ્ધ આત્મિક પ્રેમથી શ્રદ્ધા પૂર્વક સભ્ય જ્ઞાન પ્રક્રશ થાય છે. આ સુંદર દીપકને દેખી વિચારણા જાગે છે. દીપકને જ્યાં રાખે હેય તાં પ્રકાશને પાથરી પિતાની અને પરની વસ્તુઓને દેખાડે છે. અંધકારને હઠાવે છે. અને એરવેરવાળી વ્યક્તિઓથી ચેતાવે છે. સર્ષ વીંછી દેખીને દૂર બસાય છે. તે પ્રમાણે સમ્યક્ જ્ઞાનને તીયક મારા ચિત્તમાં ક્યારે પ્રગટ થશે. અને તેના આધારે અજ્ઞાન અંધકારને હઠાવી સગુણેને પ્રાપ્ત કરી આત્મ વિકાસ ક્યારે સાધીશ, માયા મમતા-રાગ-દ્વેષના આવરણે કયારે દૂર અસશે. કેવળ જ્ઞાનને મેળવી જીવન મુક્ત કયારે અનીશ, અને જગતના પ્રાણીઓની રાગ-દ્વેષ અને મેહની વૃત્તિઓને કયારે હઠાવીશ, અને સ્વારને ઉપકારક કયારે અનીશ, આ પ્રમાણે ગુણેને ગ્રહણ કરનારને વિચાર જાગે છે.
જ્યારે ચારા તથા વ્યભિચારીઓને, દીવો ગમનથી. દી હાય. તે પણ પ્રાયઃ બુઝાવી નાખે છે. તથા માલતી મેગરા–ચંપ વિગેરેના પુષ્પને દેખી, ગુણ ગ્રાહકને વિચારણા એવી જાગે છે. કે, આ પુષ્પ, દરેક વ્યક્તિઓને સુગંધીદાર બનાવે છે. અને ખુશી કરે છે ભલે પછી તેઓને કઈ કચરે અગર ફેંકી ૨. કે તેને કેહડાવી અત્તર કાઢે તે પણ સવગુણને ગુમાવતા નથી. ગુણ હોવાથી દેવ-દાનવ કે માનવ, તેઓને ચાહે છે. અને સ્વમસ્તકે મૂકે છે. મસ્તકે મુકે તે પણ અહંકાર તેઓને આવતે નથી, હું પણ પુષ્પની માફક બનીને મારી આચારણાથી દરેક જીવને સુગંધિત કયારે આપીશ. હિતકારક કયારે બનીશ. કઈ આવીને ગાળ દેઃ અપમાનદિ કરે તે
For Private And Personal Use Only