________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ ઉપર સુકવેલાં હતા તે દેખીને શેઠને શંકા થઈ કે મારી પાસે રહેલ પૈસાને લેવા માટે કઈ ચેર તાકી રહેલ છે. જરૂર તે મારી ઝુડીને પૈસા લેઈ જશે. આમ શંકા ભીતિ નાયેગે ગભરાઈ શેઠ ઘરમાં પેસી ગયા અને બૂમ પાડવા લાગ્યા. કે કોઈ જાગે છે કે ઊઠે. પકડો નહી ઉઠે તે સ્વને મારી ગુડીને પૈસા લઈ જશે. વારે વારે બુમ પાડવાથી પટેલ અને તેને પરિવાર જાગીને શેઠની પાસે આવી કહેવા લાગ્યા કે, “કયાં ચેર છે? બતાવે, તમે ગભરાવે નહી. ૫૯ દરેક વ્યકિતઓમાંથી ગુણેને ગ્રહણ કરનાર માન, માણસાઈને મેળવી દીવ્યતાને પ્રાપ્ત કરી આમેન્નતિ સાધવા ભાગ્યશાલી બને છે.
જ્યારે દેને ગ્રહણ કરનારા, માણસાઈને ગુમાવી પશુતાને ધારણ કરી ચારે ગતિમાં પરિભ્રમણ કરવા પૂર્વક અસહા સંકટને સહન કરી બહુ દુઃખી થાય છે. ગુણેને ગ્રહણ કરવામાં પૈસા આપવા પડતા નથી તેમજ પ્રયાસ કરવું પડતું નથી, પણ હૃદયના પ્રેમની જરૂર પડે છે. અને તે પ્રેમના આધારે દરેક વ્યક્તિમાં રહેલા ગુણ દ્રષ્ટિ ગોચર થાય છે. જે પ્રેમ હાય નહી તે સદ્ગુણે તરફ નજર પડતી નથી. તેથી વીતરાગ પ્રભુના ગુણેને ગ્રહણ કરનાર અનુક્રમે વીતરાગ બને છે. અને રાગી જનેના ગુણેને ગ્રહણ કરનાર રાગી બને. તમારે રાગની જરૂર છે કે શુદ્ધ પ્રેમની. પ્રેમથી જે ગુણે ગ્રહણ કરવામાં આવે તે રાગ-દ્વેષ અને મેહને રહેવાનું કે આવવાનું સ્થાન મળતું નથી. તે તે શુદ્ધ પ્રેમને દેખી ભાગી જાય છે પછી કલેશ કંકાસ થાય
For Private And Personal Use Only