________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
આ. કાંતિસાગરરિ રચિત દુઃખ અવસ્થા ઉપસ્થિત કરે. ભૌતિક સુખને ભેગાવતાં અનેક પ્રકારના વિકારો વકરે છે અને તેના પિષકને-પ્રશંસા કરનારને પણ વાઘ-સિંહ માફક મારી નાંખે છે.
કેઈ એક સરકસના માલીકે વાઘ સિંહને આજીવિકા પક કેળવણી આપીને પિોષણ કર્યું પણ બરાબર કબજે રાખે નહિ. લાગ મળતાં ભૂખ્યા થએલતેણે તેના માલીકનું ભક્ષણ કર્યું. તેની માફક ભૌતિક સુખો પણ વાઘ અને સિંહ જેવા છે. તેઓનું પિોષણ તમે સુખ-શાતા માટે કરો છો પણ ખ્યાલ રાખજે કે તે તેમેને ખાઈ જાય નહી. તમારી શકિત હણી નાંખે નહીં. ભૌતિક સુખ માટે સાધને મેળવ્યા અને ખુશી થયા પણ તેના ઉપર વિશ્વાસ રાખશે નહી.
ભૌતિક સુખો ઉપર વિશ્વાસ રાખી તેની સાધન સામગ્રી મેળવી તેનું રક્ષણ વિવિધ પ્રકારે કર્યું પણ તે સાધને તમારી સભાવના-વિચારણ—અને વિવેકાદિને હણી નાંખે નહી. તે બરાબર ધ્યાન રાખશો કારણ કે સાધનેથી શંકા જય મહાદિક ઉપસ્થિત થાય છે.
એક શેઠને પટેલની પાસે રૂપિયા લેશા હતા. તેથી તેના ઘેર ઉઘરાણીએ આવ્યું. પટેલે રીતસર સરભરા પૂર્વક જમાડીને પિતાના ઘરની મેડી ઉપર ખાટલે ઢાળીને સુવાડ શેઠને શરૂઆતમાં તે નિદ્રા આવી પણ મધ્યરાત્રિએ તે જાગી ગયા અને પેશાબ કરવા નીચે ઉતરી બહાર ગયા. મહા૨ પટલાણીએ લુગડાં જોઈ એક શુકા લાકડાના કુઠા
For Private And Personal Use Only