________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તર જાતિ
હી. આથી શિવે સમજ્યા. અને કથન મુજબ વર્તન કરવા લાગ્યા. ૫૮ જ્યાં સુધી ઘાતકર્મો જ્ઞાનાવરણીય-દર્શનાવરણયઅંતરાય મેહનીય કર્મોની પ્રબતા રહેલી છે ત્યાં સુધી પુનઃપુનઃ ભૂલ તથા અગર થવાના અને તેઓના ચગે વારેવારે
કલેશ-કંકાસેકષ્ટ વિગેરે થવાના તે જે તમને કમેં દુખદાયક ભાસતા હોય તે તે કર્મોને મુલમાંથી દૂર કરવા તત્પર બને મૂલમાંથી દૂર કર્યા વિના તેમેને સાચી સુખશાતા કદાપિ પ્રાપ્ત થશે નહીં. સુખશાતા માટે ભૌતિક સાધનામાં વિશ્વાસને ધારણ કરવા પૂર્વક વિવિધ પાપાર કરે છે તેથી ઘાતક વધારે જોર પકડે છે અને સત્યશાંતિમાં આડા આવી પર્વતની માફક ઉભા રહે છે. જે તે કમેને મૂલમાંથી ખસેડવાની વિચારણભાવના હશે તે તે કદાપિ ખસવાના નહી જ અને પુનઃપુનઃ ભૂલે તથા અપરાધે કરાવી આત્મિક શક્તિ જ્ઞાનસુખાદિકને દબાવી ચારે ગતિમાં રખડાવી મારવાના જ. માટે તે ચાર ઘાતીયા કમીને ઘાત કરીને કેવલજ્ઞાન મેળવો તેને મેળવવા માટે આસક્તિને ત્યાગ કરી, પાંચ ઈન્દ્રિયોને તથા માનસ વૃત્તિઓને કબજે કરે. પછી ભૂલ તથા અપરાધે થશે નહીં બાકી રહેલા ચાર અઘાતી કર્મોની એટલી બધી શક્તિ નથી કે તેમને જમણામાં નાંખી લો કરાવે અને
28 અ
For Private And Personal Use Only