________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીર્તિસાગરસૂરિ રચિત સ્થિતિને કોઈ એક ભાગ્યશાલી ગુરૂદેવને ઉપદેશ સાંભળી મગજમાં ધારી રાખી તે મુજબ વર્તન રાખે છે. તે ભલે સાધારણ સ્થિતિ વાળો હોય તે પણ કરેની કિંમતને ગણાય છે. એટલે શુભ નિમત્તા પ્રાપ્ત થતાં શ્રદ્ધા પૂર્વક વર્તનથી કિંમત અંકાય છે.
એક રાજાએ સુવર્ણની બે મનુષ્યની સરખી મુતિએ બનાવી. સંભાળ પૂર્વક સભામાં લાવી કહ્યું કે આ બે મૂતિઓની કિંમત કેટલી ? સભ્યજનેને બાદ દષ્ટિએ તપાસ કરતાં તફાવત માલુમ પડે નહી. અન્તર દષ્ટિવાળા એક સજજને તપાસ કરતાં ફેરફાર માલુમ પડે રાજાને કહ્યું કે એક મૂત્તિની કિંમત કોની છે. અને બીજીની એક કેડીની પણ નથી. કેવી રીતે ? એક મૂર્તિના કાનમાં નાંખેલી સળી બીજા કાનમાં જઈને બહાર નીકળી પડે છે, ત્યારે બીજી મૂર્તિના કાનમાં સળી તેના મગજમાં જઈ સ્થિર થાય છે. આ પ્રમાણે બેમાં જેમ ફેરફાર છે. તે પ્રમાણે મનુષ્યામાં ફેરફાર સમજ જે ઉપદેશ સાંભળી મગજમાં ધારી રાખે છે. અને વર્તનમાં મુકે છે તે ઉત્તમ બને છે. ૫૭ સ્તુતિ-ભકિત પુર્વક આજ્ઞા પાલનનું આકર્ષણ સર્વે આકર્ષણેથી અધિક બલવાન છે ધનજોબન–રૂપ–રામાદિકના આકર્ષણે તેની આગળ તુચ્છ છે. ધન-રૂપ-રામાદિકનું આકર્ષણ ક્ષણવિનાશી હોઈ તે
સ્થાયી નથી. સ્તુતિ–ભક્તિ સહિત આજ્ઞા પાલનના આકર્ષણ દ્વારા
For Private And Personal Use Only