________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જ્યોતિ
૧૨૯ રાખતા નથી. પણ જ્યારે સત્ય સ્વરૂપનું ભાન થાય છે. ત્યારે પિતાની થએલ ભૂલેથી ઘણે પસ્તા થાય છે માટે ભલે તમે સંસારમાં વ્યાવહારિક કર્યો કરે પણ તે વ્યાવહારિક કાર્યોમાં ભૂલ કરે નહી. સત્યાસત્યને ખ્યાલ કરે. સુખાથે જે કાર્યો કરે છે. તે દુઃખદાયક બને નહી તેને બરાબર વિચાર પૂર્વક વિવેક કરે. જે ભ્રમણામાં પડી વિચાર વિવેક કરશો નહીં. તે તેજ વ્યવહારના કામ તમને ઉન્માર્ગે ખમડી લઈ જશે. પછી એકેય ઉપાય સન્માર્ગે આવવાને સુઝાશે નહીં. માટે સત્યસ્વરૂપને જાણી સુખી થાઓ. ૫૬ શુભ નિમિત્તે પ્રાપ્ત થતાં જે શુભ વિચારે હયા છે તે દઢ થાય છે. તથા અશુભ વિચારે દૂર ખસવા પૂર્વક શુભ વિચારેને પ્રાદુર્ભાવ થાય છે. તેથી આત્મ વિકાસ ઉત્તરોત્તર
સધાતો રહે છે. શુભનિમિત્તો દેવગુરૂ છે. દેવદર્શનથી સમકિત ફરશે છે. અને ગુરૂમહારાજ ઉપદેશ આપીને તેને દઢ કરે છે. અને દઢ થએલ શ્રદ્ધાવાળે ભાગ્યશાલી ચારિત્રવાન બને છે. માટે ગુરૂદેવની વાણીને સાંભળી શ્રદ્ધાને દઢ કરી સચ્ચારિત્રવાળા અને કેટલાક એવા હોય છે. કે ગુરૂ દેવની વાણી સાંભળી ખુશી થાય છે. પણ વર્તનમાં મુકતા નથી. એક કાને સાંભળી બીજે કાનથી તે વાણીને દૂર કરે છે. તેથી તેઓને યથાર્થ લાભ મળતો નથી. આ મનુષ્ય ભલે પૈસાદાર હોય તે પણ કેડીના કહેવાય છે. જ્યારે સામાન્ય
For Private And Personal Use Only