________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
આ. કીતિ સાગરસૂરિ રચિત
ખાતા નથી..માટે પાછે લઈ જા, ભકતે વિચાર કર્યાં રાત્રિએ ખશે નહી. પણ દિવસે જરૂર ખાશે આમ વિચારી ગુફાના એક ખુણામાં મુકી સુખ શાતા પુછી પેાતાને ઘેર ગયા તે ગયા પછી બીજો ભગત આવ્યે ગુફામાં અંધકાર હાવાથી મહાત્માને શેાધવા લાગ્યા. શેષતાં એક ખુણે મુકેલા શીરાના ભાજનમાં તેના પગ પડયા અને સાચુ સ્વરૂપ નહી જાણવાથી ક્રોધાતુર બની મહાત્માને ગાળે! દેવા લાગ્યા. કે સારી રીતે ખાઈને અહીજ આ ભાજનમાં વિષ્ઠા કરી છે. તમે કુવા પ્રમાદી છે. ગુફામાંથી બહાર નીકળી એક ફર્લોગ દૂર જઈને ઝાડે જતા હાતા મારા વિષ્ઠાથી પગ મગઢયા છે તે બગડત નહી. આવ્યા દન કરવાને વિષ્ઠાથી પગ ખરડાયા. તમાને વધારે શુ' કહેવુ' ? મહાત્માએ શાંત મની કહ્યું કે અમે રાત્રિએ ખાતા નથી. અને રાત્રિએ ઝાડા કર્યાં પણ નથી, એક ભકતે આવી શિા સૂકા હશે પણ તે’શિરાને વિષ્ટા માની તેથી તું આ પ્રમાણે આવેશમાં આવી યદ્ઘા તદ્દા ખાલ્યા કરે છે બરાબર તપાસ કર−કે આ શીરા છે કે વિષ્ઠા ? દીવા લાવી તપાસ કરતાં વિષ્ઠાને બદલે શિરા માલુમ પડયા આવેલ ભક્તને ઘણે! પસ્તાવા થયા. ભક્તિ કરવી જોઈએ તેને મલે વિભક્તિ થઈ મેાટા અપરાધ થયા. આ પછી આજીજી કરીને પગમાં પડીને મારી માગવા લાગ્યા. મહાત્માએ કહ્યું કે, આમાં તારી ભ્રમણા થવાથી ભૂલ થઈ છે. તારા આત્મા ભ્રમિત અન્યા. અમાને રાષ-તાષ નથી. આ પ્રમાણે ભ્રમણામાં પડેલ માનવીએ સુખના સાનાને દુઃખદાયક માની સુખસાધનેાને દર્શાવનાર ઉપર અણુગમે લાવી જેમ તેમ એલવામાં આાકી
For Private And Personal Use Only