________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ
૧૩૭ નહી. જેને કાંટો વાગ્યે હતું. તેના પર પિલીશને શંકા ગઈ પણ સાક્ષીઓ ન મળવાથી મુકત કર્યો તે મનમાં માનવા લાગ્યું કે કાંટે વાગ્યે તે સારૂ થયું. નહીંતર તેઓના જેવી મારી દશા થાત, માટે જે વિન આવ્યું તે લાભદાયક થયું છે. આ પ્રમાણે સમજણના ઘરમાં આવેલ સજજનેએ વિદને આવે તે પણ પરમાત્માની આજ્ઞા પ્રમાણે વતન રાખવું. તેમાં જ કલ્યાણ છે અને સત્ય શાંતિ છે પરંતુ જે ભૌતિક સુખમાં મગ્ન બને છે તે ભૂલ સ્વયં કરેલી છતાં બીજા ઉપર દેનું આરોપણ કરી ક્રોધાતુર બની સવપરની ઉન્નતિમાં પિતે જ વિદને લાવી મૂકે છે જ્યારે તે વિધાને દૂર કરવાના સાચા ઉપાયો મળતા નહી હોવાથી બોલાબાલી કરી મારામારી ઉપર આવે છે એટલે બમણે દુખી બને છે એક તે વિન ઉપસ્થિત થયું. મારામારી કરી ઉભુ કરેલું દુઃખ-આ પ્રમાણે વિદ્ધને દૂર કરવા માટે અવળે ઉપાય લીધે. તેથી તે ટળે કયાંથી ?
કઈ ગામમાં વરાગી ત્યાગી મહાત્મા ગામની પાસે રહેલ પર્વતની ગુફામાં પરમાત્માનું ધ્યાન કરતા હતા. તેમના દર્શનાર્થે ઘણુ માણસે આવવા લાગ્યા. જો કે ધ્યાનમાં વિન આવતું છતાં આવેલા મનુષ્યને ઉપદેશ આપી સન્માર્ગે વાળતા, મનુષ્યને ધાર્મિક લાભ સારી રીતે મળતું તેથી અહોભાગ્ય માનતા, એક ભક્તને ભાવના જાગી તેથી રાત્રિમાં શી બનાવી તે મહાત્માની પાસે આવીને કહ્યું કે મહાત્મની આ શીરે આપના માટે બનાવી લાવ્યો છું. તમે આગ મહામાએ કહ્યું કે રાત્રિએ બનાવેલ કઈ પણ વસ્તુને અમે
For Private And Personal Use Only