________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩)
આ. કીર્તિ સાગરસૂરિ રચિત
સ્થલે વેચી. ત્યાં પણ ઢાવા દેતી નહી હોવાથી પરપરા એ મહારાષ્ટ્ર (દક્ષિણ)ના રહેવાસી એક પટેલે વેચાતી લીધી. ત્યાં પણ ભેંસાને ગમતુ નથી. અને પોતાના બચ્ચાઓને સભાળે છે. ને ત્યાંથી નાસી છુટવા ભાવના રાખે છે. ધનતેરસ દિવાળીમાં તે દક્ષિણના પટેલા ગાય-ભે સે। મળદ વિગેરે અલકારાથી શણગારી, રેશમી વસ્ત્રોને એાઢાડી તેઓની આગળ ઢોલ વગાડે છે. તે મુજબ આ ભેંસ આગળ પટેલ અને તેના પરિવાર વિગેરે તે ભેસાને શત્રુગારી ઢાલ વિગેરે વગાડવા પૂર્વક નાચતા હતા. લે’સેાના સ્વભાવ મુજબ તેણી લડીને નાઠી, નાસતાં નાસતાં મૂત્ર પટેલ ના આંગણામાં આવીને ઉભી રહીને પેાતાના બચ્ચાઓને ધવરાવી ખુશાલીમાં આવી કવા લાગી. પટેલે પટલાણીને કહ્યું કે ભાગ્યમાં હતી તેા ભેસે આવી. પ્રભુની ભકિત થઈ ચિન્તા ચાલી ગઈ. આ પ્રમાણે પરમાત્માની આજ્ઞા મુજબ ચિન્તાના ત્યાગ કરી વર્તન કરનારને દુઃખા ખસી જાય છે. અને ગએલ સ`પત્તિ આવી મલે છે. માટે શ્રદ્ધા રાખવી.
'
તથા ચાર પાંચ ચારા ચારી કરવા નીકળ્યા. તે પૈકી એક ચારને પગમાં મહેાટા સખત કાંટા વાગ્યા. તેથી જઈ શકાયું નહી. અને જ્યાં કથા વહેંચાતી હતી ત્યાં જઈ ને એઠા પેલા ચારી કરવા નીકળેલા ચારી હષ માં આવ્યા. કે તેને ભાગ આપવા પડશે નહી. આમ ખુશી થઈને કાઈ ધનાઢયના ઘરમાં પ્રવેશ કરી મ્હોટી ચારી કરી પણ શેઠ જાગ્યા. તેથી તેની પાછળ પેાલીશ ઢોડાવી પેાલીસે ચારાને પકડી લીધા. કેદમાં પૂર્યાં. ચારેલું ધન પાસે રઘુ
For Private And Personal Use Only