________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બતર તિ
૧૩ વિકારને હઠવી અનંત સુખના સ્વામી બને છે પરમાત્માની આજ્ઞા પરમાત્માથી ભિન્ન નથી. તે આજ્ઞા મુજબ વર્તન રાખવાથી ભરપુર ભંડારે ભરાય છે. અને સાથે સાથે વ્યાધિ વિડંબના, તથા વિન્ને ખસતા જાય છે. કદાચિત્ વ્યાધિ વિગેરે ઉપસ્થિત થએલ હોય પણ તેઓનું જોર ચાલતું નથી. પરમાત્માનું ધ્યાન કરનાર. તેમની આજ્ઞા મુજબ વર્તન કરવાર–તેમની આજ્ઞા મુજબ વર્તન કરનારને વિના પણ લાભ દાયક નીવડે છે. એક પટેલના ઘરમાં દશબાર ભેંસે હતી. તે પૈકી ચારભેસે માંદી પડી. પટલાણી કકળાટ કરવા લાગી કે આ ભેંસે સાજી કયારે થશે બીજી ભેંસે ચરવા જાય છે આ ભેંસેથી જવાતું નથી. ઘરમાંથી ઘાસ નાંખવું પડે છે. એવામાં બન્યું એવું કે. જે ભેંસે જંગલમાં ચરવા ગઈ છે. તેણુઓને ચેરે લઈ ગયા. ઘરમાં પટલાણું જ્યારે ભેસે આવી નહી. ત્યારે ઘણું ચિન્તા કરવા લાગી. પટેલ, સદાચારી અને ભક્ત હતા. તેમણે કહ્યું કે ભેંસે માંદી પડી તે ચેરશે તેને લઈ ગયા આપણા ભાગ્યમાં હશે તે પિતાની મેળે ચોરાયેલ ઘરમાં આવીને ઉભી રહેશે તપાસ કરીશું. માટે તેની ચિત્તાને ત્યાગ કરી પરમાત્માના ઉપર વિશ્વાસ રાખી શાંત બને ! પટલાણીએ કકળાટને ત્યાગ કર્યો, પરમાત્મા ઉપર વિશ્વાસ રાખી શકય વર્તન રાખ્યું.
હવે ચે ભેંસને ચોરી તે ગયા પણ પટેલના ઘર સિવાય ભે સેને ચેન પડતું નથી. તથા ચેરો પાસેથી જેઓએ તે ભેંસને વેચાતી લીધી છે તેઓને પિતાને બચ્ચા વિના તે દવા દેતી નથી. તેથી તેઓએ પણ અન્ય
For Private And Personal Use Only