________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
આ. કીર્તિ સાગરસુરિ રચિત છે. સંસારરસિકેએ હારી મહત્તા માની તેથી હારી મહત્તા ઓછી થતી નથી. ખાનપાનાદિના રસિકેને મહારી મહત્તાની સમજણ નથી, સમ્યગ્રજ્ઞાનાભાવે તારૂ માન વધારે પણ જન્મ મરણાદિક વિડંબનાઓને ટાળવા માટે તારામાં શક્તિ નથી. ભલે તે માયા મમતામાં મુંઝાએલ ત્યારે આદર કરે તેમાં મહને અદેખાઈ કે દ્વેષ નથી. પણ તેઓ તારામાં આસક્ત બનેલા આધિ-વ્યાધિ-ઉપાધિના સંકટોને ટાળવા માટે સમર્થ બનતા નથી તેથી અમે ઉપદેશ આપીયે છીએ કે માયા મમતાને ત્યાગ કરી તથા ધનાદિકને સાધન તરીકે માની સાધ્યને ભૂલતા નહી. દુઃખ ચિન્તા-વ્યાધિએને ક્ષણિક પ્રતિકાર કરે છે તે સાચા સુખનું સાધન માની શકાય નહી. માટે અભિમાનને ત્યાગ કરી નમ્રતા ધારણ કરવી જોઈએ. આ પછી લક્ષમીજી સમજી ગયાં અને પરમાત્માનું ધ્યાન ધરવા લાગ્યાં. અરે ભાગ્યશાલીઓ લક્ષમીજી પણ પરમાત્માનું ધ્યાન ધરે છે તે તમારે પણ લક્ષ્મીને મેહ મૂકી પરમાત્માનું ધ્યાન ધરવું– પપ કેટલાક શ્રદ્ધા વિનાના માનવે કહે છે કે અમે પરમાત્માનું ધ્યાન સદા ધરીયે તો ભૂખે મરવાને પ્રસંગે ઉપસ્થિત થાય તથા વિવિધ વિના આવી અને હતાશ બનાવી દે.
તેઓનું આ મન્તવ્ય જમણાવાળું છે. પરમાત્માનું ધ્યાન એટલે તેમની આજ્ઞા મુજબ વ્યવહારિક કાર્યોમાં વર્તન રાખવું. પરમાત્મા કહે છે કે જે વ્યવહારિક કાર્યોમાં આજ્ઞા પ્રમાણે વન રાખે છે. તેઓ માયા–મમતાને નિવારી વિષય કષાયન
For Private And Personal Use Only