________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જાતિ ત્ર તરીકે રકમ આવી છે તે લેવા લાગ્યા. બાજીએ કહ્યું કે મેં મૂકેલી મૂતિની પણ આરતિ ભેગાભેગી થઈ છે માટે જે ભેટ તરીકે ૨કમ આવી છે તેમાંથી અડધી રકમ હુને મળવી જોઈએ પૂજારીએ કહ્યું કે-અડધી રકમ તને મળશે નહિ મહામાંહી બેલાબેલી થઈ. પૂજારી ક્રોધના આવેશમાં આવી “લે તારી છેટેલાલજીની મૂતિ’ આમ કહીને તે મૂર્તિને તેણે બહાર ફેંકી દીધી બા કહેવા લાગ્યા કે “મંદિરમાં જે મૂર્તિ રહેલ છે તેને પ્રભુ તરીકે માને છે અને આ નાની વિષ્ણુની મૂર્તિને પ્રભુ તરીકે ન માનતાં અનાદર કરીને ફગાવી દીધી. તેથી આમ માનવામાં આવે છે કે તું પૈસાને પૂજારી છે નહી કે પ્રભુને પાસે રહેલા ભકતે પણ આ બનાવ દેખી પૂજારીને ઠપકો આપ્યો ઘણા વર્ષો સુધીને ખાઈ- બદલે હોવાથી વધારે કહી શકાયું નહીં. પણ નાખુશ બનીને કહ્યું કે “તમે પૈસાના પૂજારી છે. પ્રભુના નહી.
આ મુજબ સંસાર સાથે વિષય સુખના રસિકે, જ્યારે પૈસાની બાબત આવે છે ત્યારે પ્રભુને ભૂલી માયા મમતામાં આસકત બની અનંત સંસાર પરિભ્રમણ કરી મહાકષ્ટને સહન કરે છે. પૈસા માટે અનેક પાપારંભે કરી અનંત દુઃખની યાતના સહે છે. એટલી પણ સમજણ હોતી નથી કે ભાગ્ય
સારી લક્ષમી છે અને ભાગ્ય-પુણ્યાધીન છે. આવું ભાગ્ય કે પુણ્ય પ્રભુની આજ્ઞા પૂર્વક સેવા ભક્તિ કરવાથી ઉપલબ્ધ થાય છે અને ભાગ્યાનુસારે પૈસા મળે છે. ફક્ત પિસાના પૂજારો બનવાથી ભાગ્ય-પુણ્યની પ્રાપ્તિ થતી નથી. બીજ હોય તે વૃક્ષની સાથે ફલાદિક આવી મળે-આજ વિના ફલાદિકના
For Private And Personal Use Only