________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત મને રથ કરનાર. તથા પ્રયાસો કરનાર ઉન્માદી સમજવા. ઉન્માદને પ્રયાસ કરે પણ કાંઈ મળતું નથી ઉલટું જે પાસે હેય તે ગુમાવી બેસે છે. માટે પ્રભુ પૂજારી બને. ૫૪ પૈસામાં આસકત બનેલ, વતનિયમ-પ્રમાણિકતા વિગેરેને ત્યાગ કરી પૈસાના પૂજારી બને તે તે ધનાદિક, તેઓને પાયમાલ કરી નાંખે છે. પાયમાલ કરે છે એટલું જ નહી પણ અનંત સંસારમાં પરિભ્રમણ
કરાવે છે. પિસાધનાદિકના પૂજારીઓને કદાચિત બાહ્ય લાભ મળતું હોય તે સદ્દગુરૂઓની પણ અવહેલના કરવા તે પાછા હઠતા નથી જ્યારે ધન-સે પાસે રહેતા નથી. અને સામાન્ય સ્થિતિમાં હોય છે ત્યારે શુભ ભાવનાના - વિચારો દરરોજ કરતા હોય છે કે, “અરે સદ્દગુરૂદેવ, જે હને પૈસાઓ પ્રાપ્ત થાય તે નવકારશી–પિરિષી–એકાસણ–આયંબીલ કરીને તથા પ્રભુ પૂજા-દાન વિગેરે કરીને ધર્મની આરાધના કરું પણ હમણાં મારી તેવી પૈસાદાર જેવી પરિસ્થિતિ નથી. તે કેવી રીતે આરાધના કરૂં. પૈસા મળે તે સઘળી ચિન્તાએ ઓછી થાય. અને સુખશાંતિ મળે. આ મુજબ વિચારો કરતાં અને સદ્દગુરૂ વિગેરેને પિતાના મનેરને દર્શાવતા જણાય છે, કદાચિત પુયે પૈસાઓ પ્રાપ્ત થાય. ત્યારે તેની સંભાળ કરવામાં તે પૈસાઓમાં વધારો કરવામાં પહેલાં કરેલા અનેરો કયાં ખસી જાય છે કે તેની ખબર પડતી નથી. એટલે પસાના પૂજારી બનો પ્રભુ-વ્રત-નિયમાદિકને વિસારે છે
For Private And Personal Use Only