________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Bo
આ. કીતિ સાગરસુરિ રચિત
વૈષિયક સુખના રિસકે! પૈસાને
અનાદર કરી સસારના પ્રભુમાની તેની પાછળ દોડ દોડ કરતા માલુમ પડે છે અને અત્યંત કષ્ટોને પણ સહન કરી પૈસાથેના સ્વામી મનવા વિવિધ મનાથી કરે છે પરંતુ જ્યારે ઈષ્ટ પૈસા મળતા નથી ત્યારે પ્રભુની મૂર્તિને પણ ફગાવી દે છે મનમાં ખાટા વિકલ્પે કરી પાપના ખૂધ કરતા રહે છે એક પૂજારીની માફક એક બ્રાહ્મણુ ધનના અથી હતા પણ પ્રયાસ કરતાં પૈસાઓને મેળવી શકયા નહી. તેથી વિષ્ણુ મદિરમાં પૂજારી મની બહારથી ભક્તિ સેવા કરતા હોવાથી વૈષ્ણવા તેના ઉપર અધિક આદર સન્માન કરવા લાગ્યા. કોઇ વખત પૈસા દાર વૈષ્ણુવા, શત રૂપીયા-હજાર રૂપીયા તથા સેાના મહારા વિષ્ણુની મૂર્તિ આગળ ભેટ તરીકે મૂકતા તેથી આ પૂજારી તે ધનને ગ્રહણ કરી ધનાઢય બન્યા અને પ્રભુના ભકતા લેટ મૂકી પેાતાને કૃતાર્થ માનવા લાગ્યા. પ્રભુજી અમાને વૈકુંઠમાં લઈ જશે. આ માની આનદમાં રહેવા લાગ્યા.
એક વખત પૂજારી વિષ્ણુ ભગવાનની આરતિ ઉતારી રહ્યો છે. તેવામાં એક વૈષ્ણુવ ભકતે આવી એક હજાર સેાના મહારા ભેટ તરીકે મૂકી. તે અરસામાં આવેલ બાવાએ તે સેનામહારા દેખી મનમાં લાલચ ધારણ કરી પૂજારીને કહેવા લાગ્યા કે, ‘મારી પાસે છે.ટેલાલજી વિષ્ણુની મૂર્તિ છે, તેમની આરતિ ભેગાભેગી ઉતારા’ પુજારીએ તે મૂર્તિને પાસે મૂકી આરતિ ઉતારી ભક્ત હતા તે ખુશી થયા કે, એ ભગવાનાની મતિ ઉત્તરી અને લેટ તરીકે મૂકેલી સાના મહારાની સફળતા થઈ. રતિ ઉતારી રહ્યા પછી પૂજારી જે
For Private And Personal Use Only