________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ન્યાતિ
૧૨૯
ઉપર મેહુણા રૂપી અગ્નિની ચાણુગારી નાંખી, તેટલામાં ક્રોધાનલ સળગે છે અને પાસે રહેલા સમધી તેની અસરમાં આવે છે તેથી કમાણી પુણ્યની કરવાની હાય છે તે નાશ પામે છે અને ભયંકર ોખમમાં આવું પડે છે. માટે દારૂખાનાની દુકાનવાળાઓને વારે વારે ઉપયેાગ રાખવા પડે છે તે મુજબ સંસારી જીવાને પણ પુન: પુનઃ ઉપયોગ રાખવાની જરૂર છે ચણુગારી પડે નહી તે પ્રમાણે દુકાન– સંસાર ચલાવે. મ્હોટા શહેરમાં ઘણીવાર ઉપયાગ નહિં રાખવાથી દારૂખાનાની દુકાના ખળીને ખાખ થએલ છે. તેથી તે દુકાનવાળાને ઘણી નુકશાનીમાં ઉતરવુ પડેલ છે. તે પ્રમાણે સંસાર રૂપી દારૂખાનામાં એવા નિમિત્તો મળતાં ક્રોધ દાવાનલ સળગતાં વાર લાગતી નથી. તેથી. ભારે જોખમમાં-નુકશાનમાં માનવાને આવવું પડે છે એથી થએલ એવી નુકશાની હજારા ભવામાં પરિભ્રમણુ કરતા પણ પુરાતી નથી. તે નુકશાનીને પુછુ કરવા માટે કરેલા પ્રયાસા વૃથા જાય છે માટે, સંસાર રૂપી દારૂખાનાની દુકાન માંડીને સળગી ઉઠે દાવાનલ ઉત્પન્ન થાય. તેવા નિમિત્તો પાસે રાખવા નહી. હાય તા દૂર ખસેડવાં
જે ભાગ્યશાલીએ પ્રભુની આજ્ઞાઓને પૂર્ણ ભાવથી માની તે આજ્ઞા મુજબ વર્તન રાખે છે. અને પ્રભુના ગુણ્ણાના આદર સત્કાર કરે છે તે ભાગ્યવતાની પાછળ સત્તાસંપત્તિ અને સમૃદ્ધિ ઢાડતી આવે છે અને ચિન્તા રહિત બની અનુક્રમે પ્રભુમય અની અનંત સુખના સ્ત્રામી અને છે પરંતુ પ્રભુની આજ્ઞાને ભૂલી તથા તેમના ગુણાન
For Private And Personal Use Only