________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મર૮
આ. કીર્તિ સાગરસૂરિ રચિત સાદી સેઈ થતી તે જમી લેતે તે પણ ચાર પાંચ વાનીએથી નિભાવી લેતે. કેઈ કહે કે દુકાનમાં વિવિધ મીઠાઈ છે કે કેમ ખાતા નથી ? ત્યારે કહે કે તે મીઠાઈ ખાવામાં આવે તે કમાણી ક્યાંથી થાય ! અંતે જે સાદુ ભેજન મળે છે. તે પણ મળશે નહી. સાદી રસોઈ જમવાની ટેવ પડેલી હોવાથી મીઠાઈ તરફ માનસિક વૃત્તિઓ જતી નથી. અને જે કમાણી થાય છે. તેને પ૫કારે યથાશક્તિ વાપરું છું તેથી માનસિક વિકલ્પ–સંકલ્પ તથા તેઓના વિકારે ઉછાળા મારતા નથી. આ પ્રમાણે જે ભાગ્યશાલીને પુણ્યની કમાણી કરવી હોય તે અલ્પ વસ્તુઓથી જીવનને વ્યવહાર ચલાવવા ટેવ પાડવી તે આવશ્યક છે. આ પ્રમાણે વર્તન રાખ્યા વિના અનાદિકાલની ચાર સંજ્ઞાઓએ નિવાસ કરેલ છે તેની પરાધીનતા ખસવાની નહી, તે પછી આત્માના ગુણેને આવિર્ભાવ પણ કયાંથી થાય?
સમજુ માણસે, સંસારને દારૂખાના રૂપે માને છે દારૂખાનામાં ફટાકડા-હવાઈ-દારૂથી ભરેલી કેડીઓ વિગેરે . વિવિધ જાતની વસ્તુઓ ભરેલી હોય છે તેમ સંસાર રૂપી દારૂખાનામાં કામ-ક્રોધ-માન-માયા-લાભ-અદેખાઈ વિગેરે સળગાવનારી વસ્તુઓ તેમજ સળગી જનારી વસ્તુઓ હેય છે કે એક અગ્નિની ચીનગારી, દારૂખાનાની દુકાનમાં નાખે તે એક વસ્તુ સળગી ફુટતાં તેની અસર સઘળી વસ્તુઓને થતાં સઘળી દારૂખાનાની દુકાને ભયંકર જોખમમાં આવી પડે બળી ખાખ થાય છે તે પ્રમાણે સંસાર રૂપી દુકાનમાં કોઈ અજ્ઞાની માણસે અદેખાઈ ધારણ કરી બીજાના
For Private And Personal Use Only