________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર "તિ
અને વિદ્ધા શાંત થતા જાય છે તેથી અય ઉપાધિવાળાના કષાય અને વિષયના વિચારાની તથા વિકારોની સામણી રહેતી નથી. આવા ભાગ્યશાલિને જો સત્સંગ-સદ્ગુરૂની સ’અતિ થાય તા તે મહાશય આત્માન્નતિ કરવામાં સમર્થ અને. પુણ્યદયથી ખાવા પીવાની પહેરવાની સામગ્રી અધિક પ્રમાશુમાં ભલે હાય તા પણ તેની જરૂરિયાત તેમને રહેતી નથી. અપ વસ્તુઓથી ચલાવી શકે છે અને વધેલી અધિક સામગ્રીને પુણ્યાર્થે પરાપકારમાં વાપરે છે તથા સાત ક્ષેત્રોમાં વાપરી મમતા-માયાને આછી કરતાં આત્મિક ગુણાના આવિર્ભાવ કરી આનમાં ઝીલે છે.
૧૨૦
આત્માના ગુણેના આવિર્ભાવ કરવા તથા પુણ્યાનુ અધી પુણ્યની સાચી કમાણી કરવા માટે મહાપ્રભુ મહાવીર સ્વામિ એ ફરમાવ્યું છે કે શ્રદ્ધા સહિત નિયમ અદ્ધ અની વ્રતાદિકની આરાધના કરી તથા જીવન નિર્વાહને અલ્પ વસ્તુઓ દ્વારા ચલાવા. તેથી પાંચ ઇન્દ્રિયા તથા માનસિક વૃત્તિએ કબામાં આવશે. અને માનવભવની સાર્થકતા તથા ચલતા સુધારો, એકદમ પાંચ ઇન્દ્રિયા તથા માનસિક વૃત્તિએ અને તેઓના વિકારા ટળશે નહીં, માટે પ્રથમ અપ વસ્તુએથી ચલાવી લેવાની ટેવ પાડા આવી ટેવથી ઇચ્છાઓ અને આશા બહુ જોર પકડશે નહી.
• એક કંદોઈની દુકાનમાં વિવિધ પ્રકારની મીઠાઇ હતી, ગ્રાહકાને તે મીઠાઇ વેચાતી આપી ઘણી કમાણી કરતા પણ તેને મીઠાઈ ખાવાની ઈચ્છા થતી નહોતી. ઘરમાં જે
For Private And Personal Use Only