________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ રચિત રીતે વધી. એક વખત શેઠ ચૌટામાંથી પોતાના ઘેર જવા નીકળ્યા માર્ગમાં એક રમતીઆળ છોકરીના હાથમાંથી કાચની બરણી પડી રૂટી ગઈ. તેથી રડવા લાગી. રડતી છોકરીને દેખી દયા આવેલી હોવાથી શેઠે કહ્યું કે તું રડ નહી બીજી લાવી આપું છું. બરણી લેવા જાય છે તેવામાં પુત્ર તથા મુનીમે આવીને કહ્યું કે શેઠ પાછા વળે અને દુકાને પધારે. લાખ રૂપિયાને લાભ થાય એમ છે. જે જલદી નહી આવે તે લાભ મળ અશકય બનશે. શેઠે કહ્યું કે લાભ મળે કે ન મળો પણ રડતી છોકરીને બરણી આપ્યા પછી બીજી વાત. આમ કહીને બરણી વેચાતી લઇને રડતી દીકરીને આપી. આ છડી પણ ખુશી થઈ. શેઠ પણ ઉપકાર અને લાખને લાભ થએલ હેવાથી અધિક ખુશી થયા. વચનનું પાલન થયું અને લાભ એ નહી. બે લાભે પ્રાપ્ત થયા. માટે વચનના પાલનમાં કષ્ટ પડે તે પણ ભૂલવું નહી.
આહાર-વ્યવહારમાં નિયમબદ્ધ રહેનાર મનુષ્ય ઓછી તદ્દન ઓછી વસ્તુઓથી જીવનનિર્વાહ ચલાવી શકે છે અ૫ વસ્તુઓથી આહાર-વ્યવહાર ચલાવવામાં જરૂરીઆત પણ ઓછી થાય છે. તેથી પૈસા અને પુણ્યને બચાવ થવા પૂર્વક વધારે થતું પણ રહે છે પણ ઓછી વસ્તુઓથી વ્યવહારદિક કાર્યો ચલાવવામાં શ્રદ્ધા સહિત ટેવ પાડવી જોઈએ. ટેવ પડયા પછી અધિક વસ્તુઓની જરૂર પડતી નથી અને ઓછી છે એમ મનાતું નથી. નિયમબદ્ધ બનેલાને તથા અલ્પ વસ્તુઓથી જીવનનિર્વાહ ચલાવનારને ઈચ્છાઓ અને આશા પણ ઓછી થાય. પુનઃ પુનઃ ઉત્પન્ન થતા સંકલ્પ
For Private And Personal Use Only