________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૧૨૫ થાય છે વિકલપ સંક૯પની પરંપરા વધતી હોવાથી જીવને કેઈ પ્રકારે સ્થિરતા થતી નથી. અત એવ દેહગેહાદિક, સત્ય શાંતિને અર્પણ કરવા સમર્થ નથી. માટે તેને ત્યાગ કરી ચિન્તા વિનાના બને! ' 'મન-વચન અને કાયા પશુઓને તથા પંખીઓને હોય છે અને મનુષ્ય-દેવને પણ હોય છે પણ પશુ પંખીઓ તેની પ્રાયઃ સાર્થક્તા સફલતા કરવા શક્તિ ધરાવતા નથી. મન-વચન અને કાયાની સાર્થક્તા કે સફલતા કરવાની શક્તિ ધરાવતા હોય તે મનુષ્ય અને દેવે છે. દેવે તે આજના કાલમાં પ્રત્યક્ષ નથી. મનુષ્ય પ્રત્યક્ષ હોવાથી જે શકાય છે કે અમુક ભાગ્યશાલીઓએ આપેલ વચનની સફલતા કરી પોતે આપેલ વચનનું પાલન કર્યું. આપેલ વચન મુજબ વર્તન રાખતાં માનસિક વૃત્તિઓ નિમલ થાય છે. આત્મકલાસ જાગ્રત થાય છે. જેણે વચનનું પાલન કર્યું તે સદાય જીવતે છે પણ જેણે વચન પાળ્યું નહી. અને કપટ કલા કરી પિતાનું કામ સાધી લીધું તે જીવતે છતાં મરેલે સમજ. માટે સદાય જીવતું રહેવું હોય તે આપેલ વચને નુકશાનીને સહન કરીને પણ પાળે અને જીવતા રહે. એક નગરમાં જીનદાસ પુત્ર પરીવારાદિક સાધનેથી સંપન્ન હતા. તથા ધાર્મિક તહેવાથી નુકશાનીના ભેગે પણ આપેલ વચનેનું પાલન કરતા, તેમને પૈસા અને પ્રાણ કરતાં પ્રમાણિક્તા અધિક વહાલી હોવાથી આપેલ વચનની કિંમત અધિક જાણુતા. નુકશાનીને સહન કરીને આપેલ વચન પ્રથમ પાળતા હોવાથી તેમની પ્રતિષ્ઠા સારી
For Private And Personal Use Only