________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર જાતિ
૧૨૧ કરતાં તેને બદલે વાળવાની દરરોજ ભાવના ભાવવી. અને શક્તિ હોય તે બદલે વાળવા માટે વિલંબ કર નહી. અપકાર કરવા તત્પર બનશે તો કેઈ નિષ્કારણ ઉપકારી તમારી ખબર બરોબર લેશે. કદાચ એ ઉપકારી કઈ મળશે નહી તે પણ કમ રાજા તે તયાર છેજ. માટે અપકાર કેઈન ઉપર કરે નહી. જગત સંસાર-અગર તેમાં રહેલા પ્રાણીજને ઉપર સત્તા મેળવી મહાન બનવું હોય તે મહા પ્રભુ દેવાધિદેવ વીતરાગનું શરણ સ્વીકારી મન-વચન કાયાને કબજે કરવા પૂર્વક દેવાધિદેવ વીતરાગે મહાત્ બનવા માટે અને અનંત અવ્યાબાધ સુખ માટે જે જે આજ્ઞા ફરમાવી છે તે તે આજ્ઞા મુજબ વર્તન રાખે કે જેથી જગતના પ્રાણીજનેને કબજે કરવા ખાતર મહાવિશ્વયુદ્ધો કરવા પડશે નહી. અને સુગમતાથી સ્વરાજ્યને પ્રાપ્ત કરી મહાનું ચક્રવતી બનશે. પછી સઘળી આશાપલીભૂત થશે. એવી ફલશે કે કઈ પ્રકારની ઈચ્છા કે આશા ઉત્પન થશે નહીં.
કામાસક્ત-વિષયાભિલાષી વ્યક્તિઓ પણ ઉપકારી ઉપર અપકાર કરવામાં બાકી રાખતા નથી. પિતાની દુષ્ટ વાસનાને સંતોષવા ખાતર ઉપકારીના પણ પ્રાણેને નાશ કરવા તૈયાર થાય છે પરંતુ તે કામાસક્તિ કે વિષયાભિલાષા અપકાર કરનારને પ્રાણેને ભયંકર જોખમમાં નાંખે છે પહેલા એક અસુરે મહાદેવની આરાધના મહાકષ્ટને સહન કરવા પૂર્વક કરી. મહાદેવ શંકરે વરદાન આપ્યું તેની માગણી મુજબ કે જા તારા કથન મુજબ જેના માથા ઉપર હાથ મૂકીશ
For Private And Personal Use Only