________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત ભાન ભૂલી-ભ્રમણમાં પડી એવું માગ્યું કે તે માગણી પિતાના જ પ્રાણેને નાશ કરનાર થઈ દેવ પાસે એવી માગણી કરી કે હું જે માણસ અગર દેવ ઉપર હાથ મૂકું તે વ્યક્તિ બળીને ભસ્મીભૂત થાય. શંકરે “તથાસ્તુ” કહીને વરદાન આપ્યું. વૃત્રાસુરે, વિચાર્યું કે મારા જે કોઈ આ. રાધના કરે અને મારી માગણી મુજબ શંકર વરદાન આપે તે તે માનવી કે અસુર પ્રથમ મારા ઉપર તે વરદાનને અખતરો કરે માટે આ વર આપનારને પહેલા જ ભસ્મીભૂત કર કે જેથી મારી હરિફાઈ કરનાર કેઈ બને નહીં. આમ વિચારી વરદાન અર્પણ કરનાર શંકર દેવને જ ભસ્મી ભૂત કરવા તૈયાર થયે. શંકર નાઠા. બ્રહ્માની પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે હવે વૃત્રાસુરને હઠાવવાની મારી શક્તિ નથી. વિષ્ણુ પાસે જાઓ. શંકરે વિષ્ણુ પાસે આવીને વૃત્રાસુરની સઘળી બીના કહી. વિષ્ણુ તેની પાસે આવીને કહેવા લાગ્યા કે અરે વૃત્રાસુર! શંકર તે ગંજેરી અને ભાંગ પીનારા છે. તેને વિશ્વાસ રાખવા લાયક નથી. તે વળી તે ગાંડાના વચન ઉપર વિશ્વાસ રાખી મહાકષ્ટ સહન કર્યું. જગતના પ્રાણીજનેને કબજે કરવાની અને મહેટા બનવાની બીજી યુક્તિ બતાવું. જમણે અને ડાબે બે હાથ મસ્તક ઉપર મૂકી મહા વિષ્ણુની પાગમન કરીને પ્રાર્થના કર. તે તારી ધારણા પ્રમાણે થશે. વૃત્રાસુર મહમુગ્ધ બનેલ હેવાથી સ્વભાન ભૂલી બે હાથ પિતાના મસ્તક ઉપર મૂકે છે તેજ વખતે પિતેજ ભસ્મીભૂત થાય છે. જગતને જીતવાની ઈચ્છા તેને જ નાશ કરનારી થઈ. માટે ઉપકારી ઉપર અપકાર ન
For Private And Personal Use Only