________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ કઈ સારી શિખામણ આપે તેમના પતિ માને તરછોડવી નહી. સારી શિખામણ માનવાથી અભિમાનઅજ્ઞાનતા–અદેખાઈ રાગ-દ્વેષ વિગેરે અત્યંત દુઃખદાયી દેશે ખસતા જાય છે અને સમ્યજ્ઞાન–સહિષ્ણુતા-ઉદારતાપાપભીરુતાસવર્તન વિગેરે સદગુણેને આવવાનું સ્થાન સુલભ બને છે. ૫૩ કાયા-માયા અને તેની મમતામાં મુગ્ધ બનેલ અજ્ઞાની માન ઉપકારી ઉપર ઉપકાર કરવો તો દૂર રહે પણ તે ઉપકારને એળવી
અપાર કરવા તત્પર બને છે. પરંતુ ઉપકારીનું પુણ્ય હોવાથી અપકાર કરવા અગર સંકટમાં નાંખવા તૈયાર થએલને અપકાર નડે અને તેને પિતાને મહાવિડંબનામાં ફસાવે અરે પ્રાણાના જોખમમાં પણ પોતે આવી પડે છે. તેઓને તેનાથી નીકળવાને લાગ ફાવતું નથી. ઉપકારી પર ઉપકાર કરનાર તેને બદલે વાળનાર-તથા નિષ્કારણ ઉપકારીએ પણ જગતમાં વિદ્યમાન છે તે અપકાર કરનારને માલુમ હોતી નથી કે ઉપકારી ઉપર અપકાર કરવા જતાં નિષ્કારણ ઉપકારીઓ મને ફાવવા દેશે નહી. અને કરેલ અપકાર મને પિતાને ભયંકર નીવડશે. હું પોતે નાહક્ક કારમી વિડંબનામાં ફસાઈ પડીશ. પુરાણમાં એક કથા છે. કશ્યપના પુત્રે જગતના મનુષ્યને કબજે કરવા શંકર-મહાદેવની કષ્ટ સહન કરીને ઘણું કાલ સુધી આરાધના કરી. શંકરદેવે પ્રસન્ન થઈ વરદાન આપવા ઈચ્છા દર્શાવી. વૃત્રાસુર
For Private And Personal Use Only