________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧રર
આ. કીતિ સાગરમૂરિ રચિત
તે બળી ખાખ થશે આવુ' વરદાન પ્રાપ્ત કરી ઘણા મદોન્મત્ત અન્યા અને શંકરની પાસે બેઠેલા રૂપાળા પાવતીને દેખી કામાતુર બની તેણીની માગણી શંકરની પાસે કરી. જો પાતી નહી આપે તે હૈ શંકર ! તને જ ભસ્મીભૂત કરી નાંખીશ. ભસ્મીભૂત થવાની ભીતિયે દોડતા દોડતા શકર બ્રહ્માની પાસે આવ્યા, સહકારની માગણી કરી. બ્રહ્માના કહેવાથી. શંકરે વિષ્ણુ પાસે જઈને અસુરની સઘળી વાત કહી, મારૂ આવી ખાખતમાં અશક્ત પણું છે આમ કહીને વિષ્ણુએ માહિની રૂપ ધારણ કરીને તે અસુરની પાસે આવીને કહ્યું કે તારે પા'તીનું શું કામ છે ? હું પાતે તને વરવા માટે આવેલ છું.' માહિનીના રૂપમાં મુગ્ધ બનેલ અસુર તે પાગલ જેવા અન્યા અને કહેવા લાગ્યા કે, ‘તું જે પ્રમાણે કહીશ તે સુજખ વીશ' માહિનીએ કહ્યુ કે ‘તમે મારી આગળ તાંડવ નૃત્ય કરી પછી યથેચ્છ કરીશ.’ તાંડવ નૃત્ય કરવામાં ડામા હાથ મસ્તક ઉપર મૂકવા પડે તે મુજબ તેના રૂપમાં મુખ્ય અનેલા પેાતાના હાથ માથા ઉપર મૂકે છે તેટલામાં પાતે ભસ્મીભૂત થયા અને શ‘કરને ભય રહ્યા નહી, તેથી તે અસુરનુ નામ ભસ્માસુર પડયું'. ઉપકારીના ઉપર અપકાર કરતાં કાંઈ પશુ લાભ મળ્યા નહી માટે ઉપકાર ભૂલા નહી.
દરરાજ આત્મિકગુણાને પ્રાપ્ત કરવાના અભિલાષી મહાશયા આત્માના ગુણા તરફ ષ્ટિ રાખી વ્યાવહારિક કાર્યાં કરવા હાવાથી તેએની માયા-મમતા-મૂર્છા દેહગેહાદિમાં રહેતી નથી તેથીજ તે મહાભાગે પ્રાણાંતે પણ ઉપકાર કરવામાં ખામી લાવતા નથી. તે મહાશયાને પણ આત્મિકગુણામાં
For Private And Personal Use Only